________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યાધર ચરિત્ર
૩પ૭
માતા આ ચન્દ્રમતી. અહાહા ! આ થેડી હિંસાએ આમને આવી દશા અપાવી. કયાં તે પ્રતાપી માલવનરેશ યશેધર અને કયાં આ કુકડાને જન્મ. શું ભવિતવ્યતાના પ્રબળતા છે! ‘મહારાજ ! આપ કુકડા નથી મારે મન મારા રાજા છે આપ મને આજ્ઞા આપે કુફા તરફ ફરી તે બે હું આપનું શું કરું?”
કુકડા અને કુકડીએ ચાંચ ઉંચી નીચી કરી પગ હલાવ્યા જુદા જુદા શબ્દ ઉચ્ચાર્યા પણ કાળદંડ આમાં કાંઈ ન સમજ્યા એટલે તે બે. “મહારાજ! આપ શું કહે છે તે સમજાતું નથી. હું પક્ષિની ભાષા જાણતા નથી. શું કરું ?
મુનિ બોલ્યા “કાળદંડ ! આ બન્ને પક્ષિઓ કહે છે. કે અમારે અણસણ કરવું છે. તેમનું આયુષ્ય બે ઘડીનું છે. તું તેમને ધર્મનું ભાતું આપવા સાવધ રહે.”
અમે બે મુનિની વાણી સ્વીકારતા હોઈએ તેમ અમે ફરી કલ કલારવ કર્યો. આ કલકલારવ ગુણધર રાજાએ સાંભળ્યો.
મુનિ બેલ્યા “કાળદંડ! સાવધ થા. આ પક્ષિઓનું મૃત્યુ નજીક આવે છે. તે કેઈનું કયું રેકાવાનું નથી. પક્ષિઓને ધર્મ પમાડવામાં તું જરાપણુ પ્રમાદ કરીશ નહિ. કાળદંડ સાવધ થે. તેણે અમારી આસપાસ આંટા મારવા શરૂ કર્યા.
આ વખતે હે રાજા મારી દત્ત ! ગુણધર રાજાને પોતાનું શબ્દધિત્વ બતાવવાની હેશ જાગી. તે જયાવલી રાણુને કહેવા લાગે “દેવિ મારૂં શબ્દધિપણું જેવું છે? આ બાણુ હું મુકું છું તે હમણું પક્ષિ બેલ્યું તેને વિંધીનેજ અટકશે.” તેણે તુર્ત બાણ ચઢાવ્યું અને અમારે અવાજ આવ્યું હશે
For Private And Personal Use Only