________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨ હિંસાને વળાંક
યાને
આત્મસ્થાની પૂર્ણાહૂતિ [આઠમા-નવમે અને દશમાભવ ]
રાજા મારિદત્ત ! અમારે આઠમે ભવ સાવધાનતાથી સાંભળોઃ આ ભવમાં હિંસાને વળાંક બદલાયે અને કલ્યાણની દિશા તરફ અમે વન્યા. કેમકે કુકડા કુકડીના સાતમા ભાવમાં મરતાં મરતાં અમે અણસણ સ્વીકાર્યું હતું અને તેને લઈ મરતી વખતે અમારામાં શ્રેષને પરિણામ ટળી સમતાને પરિણામ આવ્યું હતું.
પત્થર દીલ જે કાલદંડ અમારું મૃત્યુ જોઈ કુણે થયે. તેની આંખમાં આંસુ આવ્યાં અને તે વિચાર કરવા લાગે “આ પક્ષિઓને જાતિસ્મરણ જ્ઞાન થયું તેમણે અણસણ લીધું અને ઘડીકમાં મરી પણ ગયાં. આ બધું એટલું ઝડપથી થયું છે કે જાણે આ બધું સ્વપ્ન ન હોય” સુરેન્દ્રદત્ત-યશોધર રાજાએ લેટને કુકડે માર્યો તેમાં તેમને એક પછી એક પશુ પંખીના આટલા બધા જન્મ કરવા પડયા ત્યારે હું તે ડગલે અને પગલે કેઈ ને મારું છું. મારું શું થશે? રાજ્યપાટ
For Private And Personal Use Only