________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વગેધર ચરિત્ર
૩૫૫ તારા પિતાને જે રેગો થયા હોય તે પરંપરાના રેગોને છોડવા ઈચછે છે ખરે કે નહિ ? આ પરંપરાના રેગેને છેડે છે. અને રોગથી પણ ભયંકર હિંસાવાળી કુળપરંપરાને છોડતાં તે અચકાય છે તેમાં ભ્રમ જ કારણ છે ને ? આ રેગ તે આ જન્મના દુખદાતા છે જ્યારે હિંસા તે ભભવ દુઃખ આપનારી છે તેને છોડવામાં તને આટલે આંચકે કેમ લાગે છે? કાલદંડ આ દેવ દેવલાં ભાગ્યથી અધિક કાંઈ પણ આપી શકતાં નથી અને જેનું ભાગ્ય પ્રબળ હોય તેને રૂઠેલ દેવ પણ કાંઈ કરી શકતું નથી. માટે બીજા બધા દેવ છેડી પિતાના શુદ્ધ અંતરઆત્માને સાચે દેવ સમાજ અને તેને તું સાધ. આ અંતરાત્મા સાચો સધાયે તો જીવને ડગલે અને પગલે સંપત્તિએ પોતાની મેળે આવી મળશે. કેટલાક પુત્ર સ્ત્રી આદિના કલ્યાણ માટે દેવદેવીની આગળ વધ કરી તેની આરાધના કરે છે પણ આ બધું ખોટું છે. આ જગમાં કેના પુત્ર અને કેની સ્ત્રીઓ ઠેઠ સુધી ટકી છે અને તેનાથી કેનું કલ્યાણ પણ થયું છે? સારા માણસે તે જીવદયા માટે તેને ત્યાગ કરતાં પણ અચકાતા નથી. ક્ષત્રિય તે દુર્બળનું રક્ષણ કરે તે કહેવાય. દુર્બળને ઘાત કરનાર તે શિકારી કહેવાય. ક્ષત્રિય નહિ. હિંસા એ મહા ભયંકર છે. જે તે જીવનમાં એક વખત પણ થોડી ઘણું દાખલ થઈ તે જીવને અનેક ભલે રખડાવી અધપાત કરાવે છે. કહ્યું છે કે
आस्तां दूरे स्वयं हिंसा हिंसालेशोऽपि दुःखदः । न केवलं विषं हन्ति, तद्गन्धोऽपि हि दुःखदः ॥
જીવની હિંસા તે દૂર રહે પણ તેને સહેજ છોટે
For Private And Personal Use Only