________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪
કથાસાગર
માટે પિતાની જ્ઞાનદષ્ટિને ઉપયોગ કરતા નથી. આ જ્ઞાનદષ્ટિને ઉપયોગ થાય તે અંધારામાં રહેલ વસ્તુ માટે ગમે તેટલા વિક૯૫ કરાય પણ અજવાળામાં તે બધા વિકલ્પ નાશ પામે છે તેમ જ્ઞાનદષ્ટિથી પદાર્થને નિહાળવામાં આવે તે કેઈ અનર્થકારી પ્રવૃત્તિઓ જેની આપો આપ ખસી જાય. રાજ પુરુષ! જે પુરૂષ તાત્વિકદશાવાળે, મીઠું બેલનારે, નિ
પૃહ, પવિત્ર અને અપરિગ્રહી છે તેને હું ઉત્તમ ધાર્મિક કહું છું . આ મારો ધર્મ છે અને સોને પણ આજ ધર્મ છે. મારો અને તમારો ધર્મ એ ભેદે મનકપિત છે. ધર્મ તે સૌને એકજ છે.
મુનિની આ વાણી સાંભળી કાલદંડને મુનિ ઉપર ખુબ પ્રેમ જાગ્યે ને બેલ્યો “ભગવદ્ ! આપે ખરેખર ધર્મની સાચી મિમાંસા સમજાવી. અહિંસા સત્ય, ચેરી ત્યાગ, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જ સાચે ધર્મ છે. ભગવંત ! હું રાજને સેવક છું અને અમારે કુળદેવીને પ્રસન્ન કરવા જીવ વધ કરે પડે છે તે તે સિવાય હું બીજુ કોઈ પાપ નહિ કરું.' | મુનિ સહેજ હસ્યા અને બેલ્યા. કાલદંડ ! તું હિંસાની છૂટ રાખે છે અને બીજું પાપ નહિ કરું કહે છે તે તે જેમ કેઈ પાણીમાં પડેલે માણસ કહે કે હું સ્નાન કરતે નથી અને ખાઈને ઉઠેલો માણસ કહે છે કે મારે તે આજે ઉપવાસ છે. તેના જેવું હાંસીપાત્ર છે. ભલા માણસ ! હિંસાથી બીજું મોટું કયું પાપ છે? હિંસામાંજ બધાં પાપ સમાય છે. કાલદંડ તને લાગતું હશે કે કુટુમ્બ પરંપરાની હિંસા મારાથી કેમ છેડાય? તે હું તને પુછું છું કે તું
For Private And Personal Use Only