________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ચાર ચરિત્ર
પા
ઉત્પન્ન થયાં. આ કુડી ઉકરડામાં અનેક નાનાં જીવડાં ખાઈ તેનું અને અમારૂ પેષણ કરતી. આ કુકડી ગવતી હતી તે વખતે કાઈ એક બિલાડા તેની પાછળ પડયેા. ભયની મારી કુકડી ઢાડી અને તેણે એ ઈંડા એક ઉકરડામાં મુકી દીધાં. કુકડીને તા ખિલાડે ફ્દી મારી નાખી પણ અમારા ઉપર તુત એક ચાંડાલણ એ ઘરને કચરા નાંખ્યા. ઉકરડામાં અમે ગર્ભાવાસમાં જીવ રૂંધાય તેમ રૂંધાયાં અને કાળ પુરા થયા એટલે ઇંડા ફુટયાં તેમાંથી અમે બે પક્ષિરૂપે પ્રગટયાં.
આ
',
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમારે બન્નેના વાન પુત્ર ધોળેા હતા. અમારા અવાજ પણ તીણા છતાં ખુબ મીઠા હતા તેથી તે ચંડાળના પાડામાં રહેતા એક અણુહી નામના ચડાળ પુત્રને અમે બહુ ગમી ગયાં. તેથી તે ચાંડાળપુત્રે અમને ગ્રહણ કર્યાં. અને તેણે અમારૂં આદર પૂર્વક પાલન પાષણ કરી અમને ઉછેર્યાં,
આ અણુદ્ધુના સ્વામિ કાલદંડ નામના કોટવાલ હતેા. તેને પક્ષિપાળવાને અને પક્ષિઓને રમાડવાના ઘણા શેખ હતા તેથી તેને પ્રસન્ન કરવા આ ચાંડાલ પુત્ર અણુહુલ્લ અમને બન્નેને તેની પાસે લઇ ગયે. અને તેણે તેને અમને ભેટ ધર્યાં. આમ અમે બન્ને ચાંડાલપુત્ર પાસેથી કાલદડ નામના કોટવાલને ત્યાં આવ્યાં.
'
કાટવાલની પાસે રહેતાં અમને બન્નેને એક વખત શુધર રાજાએ જોયાં. પૂર્વભવના સ્નેહથી શ્વેતાં વેત તેને અમારી ઉપર પ્રેમ જાગ્યા અને તે ખાધ્યેા. ‘શું સુંદર કૂકડા અને કુકડી તું લાવ્યેા છે ?' આ પછી રાજાએ કાલક્રૂડને કહ્યું ‘ કાલદંડ! હવે અમારી સવારી ત્યાં ઉપડે ત્યાં
For Private And Personal Use Only