________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યશોધર ચરિત્ર
૩૪૯ માંસમાટે મરાયે પણ મારી માતા જે બકરી થઈ હતી તેનું શું થયું તે સાંભળે.
તે બકરીપણામાંથી મારી એક જંગલમાં પાડા તરીકે જન્મી. આ પાડો મહાલષ્ટપુષ્ટ અને બળવાન થયે. તે સરેવરની ભેખડ તેડતે અને સરોવરે પાણી પીવા આવેલા પશુઓને હેરાન કરતે પણ એક વખત રાજાને મુખ્ય ઘેડે સરોવરે પાણી પીવા આવ્યો. આ પાડે તેની પાછળ પડ અને બળવાન ઘેડાને લાકડાની પેઠે ચીરી મારી નાંખે. આ વાતની ખબર ગુણધરરાજાને પડી એટલે તેણે અનેક બાજુએ શસ્ત્રધારી સૈનિકે રાખી તે પાડાને પકડાવ્યો અને તેને ગામમાં લાવી અગ્નિની જવાળામાં જીવતે સળગાવી તેને કુટી બાળે. આ પછી તેનું માંસ રંધાવી રાજાએ અનેકને આપ્યું રાજા પણ આ માંસ ખાવા બેઠે પણ તે માંસ તેને ન ગમ્યું. એટલે સેઈયા પાસે બીજા માંસની તેણે માગણી કરી. રસોઈયાની પાસે બીજી સગવડ ન હોવાથી તેણે મારે વધ કર્યો.
રાજા મારી દત્ત ! એક વખત આટાને કુકડે બનાવવાના પરિણમે આમ મારો અને મારી માતાને પાંચમે છઠ્ઠો ભવ થયે.
મને ભવભવ રાજ્ય ભવન પુત્ર અને સ્ત્રી દેખી જાતિ સ્મરણ જ્ઞાન થયું પણ હું તે જોઈ વૈરાગ્ય ન પામ્યું આ બધું દેખી ઉલટ રાગ અને ક્રોધમાં વધુ પામ્યો. પશુપણમાં પણ જો આ બધું દેખી સાચે વેરાગ્ય આવ્યે હેત તે જરૂર મારું કલ્યાણ થાત. પણ તે ન આવ્યું જેને લઈ હું એક પછી એક ભવ હિંસાને જેરે રઝળતો રહ્યો.
For Private And Personal Use Only