________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪.
કથાસાગર
મીજીએ કહ્યું ‘સાચી વાત. એની તરફ જવુ રહેવા દે એનુ માનુ જોઈશું તે આપણા દીવસ નકામા જશે.' (૪)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ એ દાસીએ તેા ગઈ પણ મને નયલાવલીને જોવાનુ મન થયું. તેથી હું જ્યાં નયનાવલી સૂતી હતી તે રાજગૃહમાં ગયા તા એક ખુણામાં તે કઢંગી રીતે પડી હતી. તેને જોતાંજ હું. આશ્ચર્ય પામ્યો કે આહા ! આ નયનાવલી ! અરે આની આવી દશા ! એક વખત ચંદ્નને લજવે એવું એનુ માંઢું કયાં અને આજે માંખીઓથી ખણખણતું ગંધાતું મુખ કયાં ? અરે ! તેની આંખેા કેટલી ઉંડી પેસી ગઇ છે. તેના હાથ પગ કેવા દ્વારડી જેવા થઇ ગયા છે. અને નાક તા સાવ શુષ્ક અની વળી ગયુ છે. એક વખત આના મેલ પડતા તે આખું રાજ્યભવન ધ્રુજી ઉઠતુ. આજે તે તેના વચનને ક્રાઇ દાસી પણ સાંભળતી નથી. પહેલાં જો ભૂલે ચૂકે તે કાઇની નજરમાં આવે તે તેનુ મેહક રૂપ દીવસેા સુધી વિસરાતું નહિ. જ્યારે આજે તેને જોઇ ભયંકર કામીને પણ સુગ ચડે તેમ છે. અહા હા ! શું સંસારના ભાવ છે એક વખત માહક લાગતા પદાર્થોં ખીજ ક્ષણે આવા વિસરાલ અને છે. હું નયનાવલીના ગૃહથી પાછા ગુણધરરાજાના ભવને આબ્યા ત્યારે તે મહિષનું ભજન કરતા હતા તે રસાઇયાને કહેવા લાગ્યો ‘મને આ મહિષનું માંસ નથી ભાવતું' ખીજું કોઇ સારૂં' માંસ લાવ.
।।
"
રસોઈયાએ આમ તેમ જોયું પણ ખીજું કાઈ ન મળતાં તેણે મને પકડયા બળાત્કારે મને જમીન ઉપર નાંખી મારે વધ કરવા લીધો. રાજામારીદત્ત! હું રસોઇયાને હાથે ગુણધરરાજાના
For Private And Personal Use Only