________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૬
કથાસાગર
રાજા ! બકાનું બચ્ચું બની હું આ ગુણધરને ત્યાં આનંદથી રહેવા લાગ્યું. દીવસો જતાં હું હૃષ્ટપુષ્ટ શરીરવાળો થયે.
એક વખત ગુણધર રાજાએ પાચ પંદર પાડા માર્યા અને તેમને દેવીને ધર્યા ત્યાર બાદ તેનું માંસ પકાવી બ્રાહ્મણેને ભેજન માટે આપ્યું. રાજાના ભેજનગૃહમાં આ નિમિત્તે સુંદર રસવતી તૈયાર થઈ. બ્રાહ્મણે બે પંક્તિમાં ભેજન કરવા બેઠા જે મૂવ દિનેપાળમાં એ વેદક્તિથી મને પણ રસેડામાં લાવવામાં આવ્યું. રાજા બ્રાહ્મણને આશીર્વાદ લેવા આવ્યો. તે સૌ પ્રથમ પહેલી પંક્તિમાં ઉભેલા બ્રહ્મને નમ્યા અને બે “આ બ્રાહ્મણની પતિને જમાડવાનું ફળ મારા પિતાને મળે ત્યાર પછી તે બીજી પંક્તિને નમ્યા અને બે “આ બીજી પંક્તિને જમાડવાનું ફળ મારી પિતામહીને મળે.” બ્રાહ્મણે બેલ્યા “રાજા! તમારું કલ્યાણ થાઓ તારા પિતા અમારા આ બ્રાહમણ શરીરમાં સંક્રમી પિંડ ગ્રહણ કરી સ્વર્ગ લેકમાં સુખ ભોગવે છે.”
હું આ સાંભળી જાતિસ્મરણ જ્ઞાન પામ્ય અને વિચારવા લાગ્યું આ કેવું કપટ નાટક છે. જેને નિમિત્ત ગુણધર રાજા આ દાન કરે છે તે તે હું દુઃખી છું. તેમને આપેલું મને તો બિલકુલ મળતું નથી. - આ પછી રાજ્યને પરિવાર, દાસ દાસી બધું જોઈ હું બોલ્યા “આ મારે મહેલ, આ મારા નેકરો, આ મારે ભંડાર. હું મારું મારું કરી પુલાયે અને હું મે મે અવાજ કરવા લાગે પણ મને કેઈએ કાંઈ ગણ નહિ.
For Private And Personal Use Only