________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
મા-બાપને વધ યા
પાંચમા છઠ્ઠા ભવ
( ૧ )
રાજા ! હવે મારે પાંચમે છઠ્ઠોભવ સાંભળેા. માતા પભવનું ગ્રાહપણુ' છોડી બકરી થઈ અને હું તેનાજ ગર્ભામાં પુત્રપણે ઉત્પન્ન થયા પુરે દીવસે જન્મ પામ્યા બાદ ચેાડાજ દીવસમાં હું ખીલેલા હૃષ્ટપુષ્ટ બાકડા થયા.
યુવાન
હું
પશુની જાતમાં ાડાજ વિવેક હોય છે વિવેકરહિત થયેલ ' મારી માતાનેજ ભગવનારા થયા. હું માતા સાથે વિષય ભેાગવી થાક ખાતા હતા ત્યાં યુથના અધિપતિએ મને ખાણુ મારી મારી નાંખ્યા. કના સ ંયોગે હું ત્યાંથી મરી મારાજ વી'માં માતાની કુક્ષિમાં ફ્રી એકડા તરીકે ઉત્પન્ન થયેા. આ ભવમાં મારી માતા હતી તે સ્ત્રી થઇ અને ફરી પાછી માતા થઈ.
એક વખત જંગલમાં ક્રુતી આ બેાકડી ગુણધર રાજાની દૃષ્ટિએ પડી. રાજાને શિકારમાં ફાવટ ન આવવાથી તેમણે આ એકડીને ખાણુથી વિધી પણુ પાસે આવતાં ખબર પડી કે આ ગર્ભાવતી છે એટલે તેણે તેના ગભ ચિરાવી ખચ્ચાને બહાર કાઢ્યું અને તેણે તેને ખકરીનું દૂધ પાઈ ઉછે...
For Private And Personal Use Only