________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યશાધર ચરિત્ર
૩૭
સારી પછી થોડીજ વારે પેલા સર્પ પણ મારા પ્રહારથી દુઃખી થયે અને તે પણ મૃત્યુ પામ્યા.
રાજા ! કર્મોની કેવી અકળ કળા છે તે એક હાથે જીવ જેવુ લે છે તેવું જ બીજા હાથે આપે છે. આગલા ભવમાં કુતરાએ મારને માર્યા હતા. તેમ આ ભવે મેરના જીવ અનેલ નકુલે સર્પને માર્યાં. આમ અમારા વરની ભવપર પરા અજ્ઞાનપણે પરસ્પર ખુબજ વધતી ચાલી.
ચાથાભવ
(૪)
રાજા! ચેાથા ભવમાં અમે અન્ને સ્થળચરમાંથી જળચર બન્યાં. હું રહિત મત્સ્ય થયા અને મારી માતાને જીવ ભયંકર ગ્રાહ થયેા. આ ગ્રાહે મને જોયા કે તું તેને ક્રોધ ઉત્પન્ન થયા અને તેથી તેણે પેાતાની ત તુજાળ વિસ્તારી મને પકડયા.
આજ અરસામાં નયનાવલીની ચિલાતી દાસી અમે સાવરમાં હતાં તે સરોવરમાં કુદકે મારી પડી: ગ્રાહની દૃષ્ટિ બદલાઇ તેણે મને દૂર ફેંકી અને દાસીને પકડી. દાસીએ ચીસેાચીસ નાંખી એટલે માચ્છીમારે એકઠા થયા. તેમણે તેને બચાવી અને સાથેજ ને ગ્રાહને સરેાવરને કાંઠે લાવી મારી ઝાડના મેટા થડને કાપે તેમ તેમણે તેને કાપી ટુકડે ટુકડા કરી તેને જીવ લીધેા.
હું ગ્રાહુની જાળમાંથી છૂટી કાઢવમાં શમ્યાની પેઠે રાચતા આનંદ કરતા હતા ત્યાં એક મચ્છીમારે મને પકડયા અને તેણે ગુણધર રાજાને સોંપ્યા રાજા. મને જોઇ આનંદ
For Private And Personal Use Only