________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૪૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
ગુણધર રાજાએ ‘હે વ્હાલા માર ! હૈ મુકુર !' કરી અમારા સગા માબાપની પાછળ વિલાપ કરે તેવા વિલા કર્યાં પણ અમારા પ્રાણતા કયારનાય પરલાક પહોંચી ગયા હતા. રાજાએ અમારા અગ્નિ સંસ્કાર સુખડની ચિંતાથી કર્યાં. અમારી પાછળ અમારા : કલ્યાણ માટે તેણે યાચકોને દાન આપ્યું બ્રાહ્મણાને જમાડયા પણ તે વખતે આમાંનુ અમાને કાંઇ પણ મળ્યું નથી. તે વાત મનુષ્યભાષા હોત તે જરૂર ગુણધર રાજાને તે વખતે કહેત.
ત્રીજેભવ
(૩)
રાજા! મારા તીજો અને ચેાથેાભવ હિંસાના કાળવાળ છે અને ઉત્તરોતર હિંસા વધારનારા છે.
હું મારના ફ્રેંડ છેડી દુઃપ્રવેશ નામના વનમાં નાળીયા તરીકે ઉત્પન્ન થયા. તે ભવમાં મે અનેક જીવે મારી મે મારા દેહને પુષ્ટ કર્યાં.
મારી માતાના જીવ કુતરાની ચાની ત્યાગી આજ જૂનમાં સર્પ રૂપે થયે. ભવિતવ્યતાના યોગે અમારા બન્નેને આ જંગલમાં ફ્રી મેળાપ થયા પણ પૂર્વના વૈર સંબંધ હોવાથી મેં સર્પને પુંછડામાં પકડયેા. સાપે પણ વાંકા વળી એક પછી એક મને ડંસ દીયા, અમે એકબીજા આમ પરસ્પર લડતા હતા. ત્યાં એક જરક્ષ નામના ભયંકર જીવ આવ્યે અને તેણે મને ઉપાડી અળવાન માણુસ લાકડાની બે ફાચરા કરી નાંખે તેમ તેણે મને જીવતે ચીરી નાખ્યું અને મારૂં લેહી ઘટઘટ તે પી ગયા. હું અનાથીતે તે વખતે મૃત્યુ પામ્યા.
7
R
For Private And Personal Use Only