________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચરોાધર ચરિત્ર
૩૪૧
હું મેશ સારસંભાળ રાખી. કુતરાને માટે શ્વાન પાલક રાયા અને મારે માટે પણ તેણે જુદો સેવક રાખ્યા. હું અહિં કાર્યક્રવાર મહેલની આગાશીમાં ફરતે તેા કેાઈવાર રાજાની રાજસભામાં ક્રીડા કરતા આમ સમય વીતાવવા લાગ્યા.
(૨)
એક વખત હું મહેલના ઉપરના માળે કરતા હતા ત્યાં મારી નજર એક ઓરડામાં કુબ્જ સાથે વિષય ભાગવતી નયનાવલી ઉપર પડી. આ જોઇ મે આ બન્નેને કયાંક જોયા છે' તે વિચારમાં પડયા આ વિચારમાં ઉંડાં ઉતરતાં મને જાતિસ્મરણ જ્ઞાન થયું. મેં નયનાવળી અને મુજને એળખ્યા. મારી આંખમાં ક્રોધ ઉભરાયે મેં શૂરાતન કરી કુદકા મારી આરીથી ઓરડામાં પ્રવેશ કર્યો અને એક પછી એક ચર્ચે મારી નયનાવળીને હેરાન કરવા માંડી. નયનાવળીને આ લાગાંતરાય સહન ન થયેા. તેથી તેણે પેાતાની પાસે રહેલા સાનાના કંઢારાથી મને નિય રીતે મારી નિસરણી આગળ *કેયે. હું નિશ્ચેષ્ટ ખની નિસરણીથી ગખડયા અને ભોંયતળીએ આન્યા. તે વખતે મારને ‘બચાવા ખચાવેા' કરતી દાસીએ દોડી અને મા જોઈ ગુણધર રાજા પણ મેરને ઝાલી લ્યેા ઝાલી ’ કરતા આવ્યે. આ બધામાંથી કોઇ પકડે તે પહેલાં તે પેલા સ્વામિભક્ત કુતરા ઢોડયા અને તે મને ગળામાંથી પકડી નાઠા. રાજાએ ‘ એ મેરને મુકી દે એમ કહ્યા છતાં તેણે મને ન મુકયા એટલે ક્રોધ કરી તેણે તેને જોસથી સેાનાના કંદોરા મારી મારી નાંખ્યા. કુતરા તરફડી નીચે પડયા અને હું મેર પણ તેના મેઢાથી કુદી તરફડી મૃત્યુ પામ્યા.
For Private And Personal Use Only