________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૯ દુઃખની પરંપરા
યાને બીજે, તીજે, ચોથો ભવ
બીજો ભવ
(૧) રાજા. હું યશોધર મરી પુલિન્દગિરિ પર્વતના એક વનમાં મયુરીની કુક્ષિમાં ઉત્પન્ન થયે. આ કુક્ષિમાં મેં ગર્ભવાસના અસહ્ય દુઃખ સહ્યાં અને પછી મારો જન્મ થયે. હું બાયકાળ પસાર કરી યુવાન થે. હું ખુબ દેખાવડો થયે એટલે કે કેટવાળે મને પકડો અને મારા પૂર્વભવના પુત્ર ગુણધરરાજાને તેણે ભેટ કર્યો.
મારી માતા ચંદ્રમતી ઉર્ફે યશોધરા ત્યાંથી મૃત્યુ પામી ધાન્યપુર નગરમાં એક કૂતરીના પેટે કુતરાપણે જન્મી. આ કૂતરે પણ કદાવર અને દેખાવડે થયે એટલે તેના માલિકે ફરતાં ફરતાં તેને પણ મારા પુત્ર ગુણધરને ભેટ આપે.
રાજા મારીદત્ત! હું મેર અને મારી માતા કુતરે બને ફરી ફરતા ફરતા અમારા ઘેર આવ્યાં. પૂર્વભવના સ્નેહને કારણે ગુણધરને અમને જોતાંજ ખુબ ઉ૯લાસ થયે અને તે જેમ પિતાના માતા પિતાને સાચવે તેમ તેણે અમને બન્નેને સાચવ્યાં. અમારા માટે તેણે સેનાનાં આભૂષણે કરાવ્યાં રહેવા માટે સુંદર જગ્યા આપી અને ભેજન માટે તેણે અમારી
For Private And Personal Use Only