________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર ચરિત્ર
૩૩૯ દુર કરવામાં કારણ રૂપ ન બની પણ તે દુ નને જલદી ફળવાન બનાવ્યું. કાદવ તે કઈ દીવસ શુદ્ધિ કરે ખરે. તેમ હિંસા તે કઈ દીવસ અપમંગળ દૂર કરે? તે તો અપમંગળને વધારે. તેમ મારા જીવનમાં તે બલિદાને અપમંગળને વધારી અને સંસારમાં ડુબાડ.
| મારી માતા મારી પાસે આવી તે પહેલાં તે હું મૃત્યુ પામ્યું હતું. મારી માતા મારૂં મૃત્યુ જોઈ ન શકી મને જોતાંજ તેના હૃદયમાં ભયંકર આઘાત થશે અને જે જગ્યાએ હું મૃત્યુ પામ્યા હતા તે જ જગ્યાએ તે પણ મારું દુ:ખ જઈ મૃત્યુ પામી.
રાજન ! કુકડાને વધ કરનાર અને પ્રેરણા આપનાર અમે અને મૃત્યુ પામ્યાં.
આ મારો પહેલો ભવ. કૃત્રિમ હિંસા પણ કેવી અનર્થ કારક છે તેને તાદસ્ય સૂચક છે. अहो नु खलु नास्त्येव जीवघातेन शान्तिकम् । मूढबैद्यप्रयुक्तेन कुपथ्येनेव पाहवम् ।। સાત્તિ નિનાં વા જ વરાત્તિમિતિના इभ्याना लवगं दचा, किं करं किलाप्यते ? ॥२॥
મૂખ વધે બતાવેલા કુપથ્થથી આરોગ્ય ન થાય તેમ જીવહિંસાથી કઈ દીવસ શાન્તિ ન થાય. અને અશાંતિ કરી કેણ મૂખ પોતાની શક્તિની ઈચ્છા રાખે. વાણુયાને મીઠું આપી કપુર લેવાની ઈચછા થેડીજ સફળ થાય છે.
For Private And Personal Use Only