________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૮
કથાસાગર
માંત્રિક અને વિદ્યા આવ્યા ત્યારે મારો આત્મા તે દેહ છેડી પરલોક પહોંચી ગયું હતું. આવેલા તેઓ મારી પાછળ ખુબ ખુબ ૨યા.
રાજા! મારી સંયમની ભાવના, રાજ્યપાટ છેડી ગુરુના કારણે રહી પાદવિહારે વિચારવાની ઉત્કંઠા, ઘરે ઘરે ફરી આંતપ્રાંત ભિક્ષા દ્વારા જીવન નિર્વાહ કરવાની તમન્ના અને શત્રુ મિત્ર ઉપર સમાન દષ્ટિ રાખવાની ઝંખના આ બધું એકજ દીવસના આંતરામાં શીર્ણ વિશીર્ણ થયું. અને હું તેથી ઉલટી દિશામાં ક્રોધ મેહ અને દ્વેષના થરમાં લપેટાતે માનવભવ ગુમાવી અનેક ભવે ૨ખ. રાજામને તે લાગે છે કે આ બધે પ્રતાપ લેટના કુકડાને હણવાને છે. તે ઉગ્ર પાપ તાત્કાળ મને ઉદયમાં આવ્યું અને વર્ષો સુધી જે સ્ત્રીચરિત્ર મારી જાનુ ણમાં ન આવ્યું તે ચરિત્ર તેજ દીવસે જણાયું અને તે દ્વારા મારી આખી વિચાર ધારા પલટાઈ. હું અશરણ બની મૃત્યુ પામ્યો મારી આશા અધુરી રહી. ભયંકર અંતરાય કમના ઉદયથી આ બે દીવસે મારા સરખા ન પસાર થયા. હું અકસ્માત્ ખરાબ રીતે મૃત્યુ પામે મારૂં કુમૃત્યુ થયું. જે સ્વપ્નમાં મેં પિતાને સાતમાં માળે ચડે અને ત્યાંથી પટકાયેલે દેખે હવે તે સ્વપ્ન સાચું નીવડયું કેમકે હું સંયમભાવથી સાતમા માળે ચા પણ ખરે અને લેટના કુકડાના વધથી હું સાતમે માળથી પડયે પણ ખરે. આ સાતમા માળથી મારે અધઃપાત થયે તે કુકડાની કરેલ હિંસાને લઈને થયે છે. પ્રેમાળ માતાએ આ દુ:સ્વપ્ન દુર કરવા કુકડાની હિંસા કરાવી પણ ખરી રીતે તે હિંસા દુખ
For Private And Personal Use Only