________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યશોધર ચરિત્ર
આપ્યું છે. તેથી રડી બેલી ઉઠયે. મંત્રીઓ ! વૈદ્યો અને માંત્રિકને બેલા અને રાજાને ચડેલું વિષ ઉતારો વિલંબ ન કરે.
નયનાવલી આ શબ્દ સાંભળી ચમકી તેને મનમાં થયું કે માંત્રિક અને વૈદ્યોથી ઝેર ઉતર્યું તે મારા બાર વાગી જશે હું નાક કાન કપાઈ ગધેડા ઉપર બેસાડાઈ ગામમાં ફેરવાઈ ભૂંડે હાલે મરીશ. આથી નયનાવલી છાતી કુટતી ડગલે અને પગલે પછાડ ખાતી હેનાથ! આ શું થયું? મનના મનેરથ મનમાં રહ્યા. કેણુ વૈરી જાગે કે સૌનું કલ્યાણ કરતા મારા નાથને તેણે આવું કર્યું.” છૂટા કેશ કરતી કપડાંને રસ્તામાં પાથરતી જ્યાં હું વેદનાથી તરફડતે પાયે હિતે
ત્યાં આવી અને ડુસકે ડુસકે રેતી “હે નાથ!” કરતી મારા ગળે વળગી તેણે તેને કેશપાશ મારા મેઢા ઉપર એ પાથર્યો કે તેની અંદર શું થાય છે તે કઈ જાણી ન શકે તે “હે નાથ ! હવે મારૂં કેણ શરણુ? મને મુકી કયાં ચાલ્યાં? હું કેમ જીવીશ? સ્વામિ! એક વાર આ દાસીને બોલાવે એમ બોલતી ફરી ફરી સકે ડુસકે રેતી તેણે કઈ ન જાણે તેમ મારે ગળે અંગુઠે દીધે. ઝેરની વેદનાથી હું સળગતે હવે તેમાં આ વેદનાએ વધારે કર્યો. હું વેદનાથી રડે. નાંખતે, ક્રોધથી ધમધમતે, જીવન માટે વલખાં માર, વૈરમાં રાચતે તરફડી મૃત્યુ પામ્યું. ભેળા લેક રાણીને મારી પ્રત્યે અનન્ય પ્રેમ સમજ્યા. કેઈ ન સમયું કે મારે જીવ લેનાર નયનાવલી છે. હું આ બધું સમજ પણ કહી ન શકયે. હું પણ આમ છેષમાં સળગતે મૃત્યુ પામ્યો.
૨૨
For Private And Personal Use Only