________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
રતી હતી કે આ રાજા સવારે દીક્ષા લેશે. હું જે તેમની સાથે દીક્ષા નહિ લઉં તે મને લેકે હસશે કે કેવી સ્વાથી આ રાણ છે કે રાજાએ સંયમ લીધું અને તે ઘરમાં પડી રહી. પણ તેમને ખબર કયાં છે કે રાણીને વ્હાલ રાજા નહિ પણ કુન્જ છે. રાજાની સાથે દીક્ષા લીધી પછી જ તે ફરી મળવાનું છે મારે દીક્ષા લેવી ન પડે. લેકમાં મારું ખરાબ દેખાય નહિ, અને કુન્જનું સુખ હંમેશાં આનંદથી વિના અંતરાયે ભેગવાય તે ઉપાય જડે તે કેવું સારૂં. તેણે ઉંડું વિચારી નક્કી કર્યું કે કંઈપણ રીતે રાજાને ઘાત ક. આ રાજા જેકે નિર્દોષ છે. તેણે મારું કાંઈ બગાડયું નથી. તે રાજ્ય છોડી ધર્મ કરવા તૈયાર થયો છે. તેને ઘાત કરે તે ઘણું ખોટું છે પણ જે તે ન કરૂં તે મારા વિષમાં અંતરાય થશે. આ વિષયે મને પછી થોડાજ મળવાના છે.
રાજન ! આ પછી હું જમવા બેઠે ત્યાં એક સુંદર મસાલાથી ભરેલું વડું મારા ભાણમાં આવ્યું તે વડાને મેં ભેળાભાવે આરોગ્યું. હું પટપૂર્ણ ભેજન કરી સિંહાસન ઉપર બેસી પાન સેપારી કરવા બેઠા ત્યાં મારું શરીર તુટવા માંડયું આંખે બળવા માંડી, નસ ખેંચાવા લાગી, જીભ ટુંકાવા માંડી, કાનના પડદા તડ તડ કરતા તુટવા લાગ્યા, દાંત પડવા લાગ્યા, અને નસ્કેરાં કુલી જઈ ધમણની માફક અવાજ કરવા માંડ્યાં, હું સિંહાસન ઉપરથી ગબડી પડયે, હું બેલવા ઈચ્છું છતાં જીભ ટૂંકાઈ ગઈ હોવાથી કાંઈ બોલી ન શકો. મારો ચતુર પ્રતિહારી સમજી ગયે કે ગમે તેણે રાજાને ભેજનમાં ઝેર
For Private And Personal Use Only