________________
Shri Mahavir Jain Aradhana Kendra
ચોધર ચરિત્ર
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनृतं साहसं माया, मूर्खत्वमतिलोभता. अशौचं निर्दयत्वं च स्त्रीणां दोषाः स्वभावजाः
૩૩૫
જુઠ્ઠું, સાહસ, માયા, મૂર્ખતા, અતિલેાભ, અપવિત્રતા અને નિર્દયતા સ્ત્રીઓમાં સ્વાભાવિક હાય છે તે સુક્ત મને અક્ષરે અક્ષર સાચું લાગ્યું મને આ દૃશ્ય જોઈ ખુબ દુ:ખ થયું હતું છતાંપણ મારૂં મન સંયમમાં દૃઢ ન હેાત તે મેં તે બન્નેને તેજ વખતે ખલાસ કર્યા હોત. રાજા ! મેં આને સોંયમ લેવાનુ વેગવતુ કારણુ માન્યું. હું નયનાવલીના મેાહ રાખતે હતા તે કેટલા બધા ખેાટે છે તે મને આપે!આપ સમજાયુ અને સંયમ લેતાં જે સ્ત્રીને માડુ છેડવા બલવત્તર લાગતા તે તે આપોઆપ આછે થયા. રાજા ! હું તુત ત્યાંથી પાછા ફર્યાં અને શય્યામાં પડી ઘસઘસાટ ઉંધી ગયે.
For Private And Personal Use Only
(૭)
વૈતાલિકાએ પ્રાભાતિક ગાયાં એટલે હું એકદમ શય્યામાંથી બેઠા થયેા. મેં બદીઓને છેડી મુકયા, ગુન્હેગારાના ઈંડા માફ કર્યાં, યાચકોને દાન આપ્યાં વિગેરે એક પછી એક ઉત્તમ કામ કરી મેં ગુણધર કુમારના રાજ્યાભિષક કર્યાં. આ બધા કાર્યોંમાં નયનાવલીએ પુરે સહકાર આપ્યા. નયનાવલીનું ગઈ રાતનું કૃત્ય જાણતા છતાં મેં તેને કાંઇ પણ કહ્યું નહિ. કાંઈજ બન્યુ નથી તેમ હું તેની સાથે વર્યાં.
રાજ્યાભિષેક ખાદ્ય ભાજનમંડપમાં સ્નેડીએ કુટુ બીએ અને વડીલે બધા લેાન માટે ભેગા થયા. બધાને મે હેતુથી જમાડયા અને ઉચિત ભેટો આપી સત્કાર્યા. નયનાવલી આ વખતે ખુબ ઉંડા વિચારમાં ચડી હતી. તે વિચા