________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાધર ચરિત્ર
૩૯
રાજા ! આ વિચાર મેં મારૂ માથું ઓળતી નયનાવળીને કહ્યો. મારા વિચાર સાંભળો નયનાળીની આંખમાં આંસુ ઉભરાયાં. તે રડતી રડતી એટલી. ‘ પ્રિય ! ગુણધર હજી આળક છે. તેના ઉપર રાજ્યભાર તે કેમ લકાય ? સચમ એ છેવટે સાચુ' છે પણ હજી થાય છે. ઉતાવળ શી છે ? કુમારને ચાડા માટેા થવા દો એટલે આપણે બન્ને સાથે સંયમ લઇશું.’
રાજા માચે ‘રાણી ! જીવનના શે। ભરાંસા છે? જેને કાળ વશ હાય, કુદરત જેનું ધાર્યું કરતી હોય તેજ ધ માટે રાહ જોવાતુ કરે. હું તો સંયમજ લઈશ.’
< આપ સંયમ લેશે તે હું ધીવિનાની થેડીજ અહિં રહેવાની છું. અને મારે આપ વિના અહિં રહી શું સુખ માણવાનું છે? જ્યાં આપ ત્યાં હું'
મેં કહ્યું ‘રાણી ! તારૂં શરીર અત્યંત સુકેામળ છે. તપ કરવા એ તારે માટે સહેલ નથી. કેમકે ત્યાં જમીન ઉપર સુવુ, પગે ચાલવું, ઘેરેઘેર ભિક્ષા માગવી આ બધી ક્રિયા તને બહુ કઠણ પડશે અને તુ સાથે આવી મને વિજ્ઞ રૂપ થઇશ. તુ રાજકુમારનુ પાલન કર અને મારે મા માકળા કરી આપ.'
આપ્યા અને જેણે તેને ઉછેરશે. તમે હું તેની ચિંતા
રાણીએ કહ્યું ‘જેણે જન્મ તેને તેને આજસુધી ઉછેર્યાં તે તેનું ભાગ્ય તેની ચિંતા છોડી સયમ લે છે. તે રાખી શા માટે અહિં પડી રહું? નાથ! તમારી જે ગતિ તે મારી ગતિ.’
For Private And Personal Use Only