________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
કથાસાંગર
તેાડી મારા હાથમાં આપ્યા. રાણીને મન તા આ સામાન્ય વાત હતી. પણ મારા હાથમાં વાળ આવતાં વિનાદે ચડેલુ મારૂ મન ખેદમાર્ગે વળ્યું. મેં વિચાર્યું. ‘હું કેટલાય વર્ષોથી આ સ્ત્રી સાથે વિષય સુખ લેગવુ છુ છતાં પણુ મને સતાષ ન થયો. હું આ વિષયાને સમજીને છેડુ તે સારૂ નહિતર આ ધાળાવાળ કહે છે કે થેાડા દીવસમાં મારે સ્વામી યમ આવી તને ઉપાડી જશે અને તારે પરાણે આ વિષય, આ રાજય અને આ વ્હાલી વ્હાલી કરે છેતે બધી રાણીએ છેડવી પડશે. માટે સમજીને છેડ. સંસારમાં તા માણસ बालस्य मातुः स्तनपानकृत्यम् युनो वधूसंगंम एव तच्चम् वृद्धस्य चिन्ता चलचित्तवृत्तेरहो न धर्मक्षण एवं पुंसाम् ॥ १ ॥ ખાલ્યકાળ માતાના સ્તનપાનમાં ગાળી પુરી કરે છે યુવાની સ્ત્રીઓની સાથે વિષય ભાગમાં વિતાવી પુરી કરે છે અને વૃદ્ધાવસ્થા રોગ અને શરીરની ચિંતામાં કાઢે છે. ધર્મ કરવાના તો તેને વખતજ મળતે નથી. મારે મૃત્યુ પહેલાં કાંઇક ધર્મોનું ભાથું મધવુ જોઇએ. મારા પૂર્વ શુ કાંઈ રાજા ન હતા? તેમને મારાથી કાંઇ ઓછે વૈભવ હતા ? છતાં તેમણે બધાએ માથે ધેાળા આવ્યા પહેલાં આ વૈભવ છોડી સ્વશ્રેય સાધ્યું હતું. જ્યારે હું તે માથે ધેાળા આવ્યા છતાં બેાકડા બકરીઓને માટે તલસે તેમ રાણીએ પાછળ ઘેલે થઈ ફરું છું. હું સારા દીવસ જોઇ ગુણધર કુમારને રાજ્ય ઉપર બેસાડુ અને આ બધી જાળથી મુક્ત ખની સાધુ મનુ. અહાહા કેવું એ સુદર અને નિર્મળ જીવન છે કે જેમાં શત્રુ મિત્ર ધંધા ઉપર સમાન ષ્ટિ, ભૂમિ શયન, વનવગડામાં પાવિહાર. ’
For Private And Personal Use Only