________________
Shri Mahavir Jain Aradhana Kendra
ચરોાધર ચરિત્ર
www.kobatirth.org
'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वा सर्पः शिशुमारश्व अजा महिषः कुर्कुटी
કુતરા, સાપ, શિશુપાર, બકરી, પાડો અને કૂકડી થઈ. રાજા ચમકયા ‘ભગવત આપના આ બધા વૃત્તાન્ત વિસ્તારથી કહે મુનિએ પ્રથમ ભવથી પેાતાના વૃત્તાન્ત કહેવાના શરૂ કર્યાં.
૩૭
For Private And Personal Use Only
(૪)
રાજા! ઘણા વર્ષો પહેલાંની આ વાત છે. હું મારે પ્રથમભવ કહું છું.
માળવામાં ઉજ્જયિની નગરી છે. આ નગરોમાં અમરદત્તનેા પુત્ર સુરેન્દ્રદત્ત રાજ્ય કરે છે. રાજાનુ નામ સુરેન્દ્રદત્ત છતાં લેાકેા બધા તેને યશેાધરરાજા કહી સ ંએધતા કેમકે તેના રાજ્યમાં પ્રજા સુખી હતી. રેગ અને ભયનુ તા ત્યાં નામ નિશાન ન હતું. તેના રાજ્યમાં માગ્યા મેહ વરસતા. અને તેને શત્રુ નામે કેાઇ ન હતા. જેને લઇ દશ દિશાએ તેના યશ ઉભરાતા તેથી તે યશેાધર કહેવાયેા. આ રાજાને બધા અંગામાં નયન વ્હાલુ છે તેમ નયનાવલી નામે વ્હાલી પટ્ટરાણી હતી. રાજા રાણી ખુબ સુખમગ્ન હતાં. આ સુખના ફળરૂપ તેમને ગુણધર નામે એક પુત્ર રત્ન પ્રાપ્ત થયું. રાજાને ગુણધર કુમાર ઉપર ખુબજ વ્હાલ હતુ તે તે એમજ માનતા કે આ પુત્ર મારાથી સવાયા પાકશે અને આખા માળવામાં મારા કરતાં સવાયું નામ રાખશે. આ યશેાધર રાજા એ હું.
રાજન્! સમય વીત્યે એક વખત રાણી સાથે હુ' ગાખે. બેઠા હતા. રાણી મારાવાળ ગુ થતી હતી અને તેમાં ફુલ પરાવતી હતી તેવામાં તેના હાથમાં એક ધેાળા વાળ આવ્યેા. તેણે તે વાળ