________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માધર ચરિત્ર
૩૩
આકૃતિ મ ંદિરની ભયંકરતાથી પણ વધે તેવી હતી. આ દેવીના એક હાથમાં તીક્ષ્ણ કાતર અને ખીજા હાથમાં મૂશળ હતા તેના ગાલ એસી ગયેલા, દાંત લાંખા, આંખેા ગાળ, અને જીભ વેત જેવડી મહાર કાઢેલ હતી. આ દેવીની પૂજન વિધિ પણ તેને અનુરૂપજ થતી હતી. પાણીના બદલે મદિરાથી તેનું પ્રક્ષાલન થતુ હતુ. અને તેને ધતુરા આકડા અને કણેરનાં કુલ વિગેરે ચડાવાતાં હતાં.
( ૩ )
નવરાત્રિના દિવસેા આવ્યા. દેવીના ભક્તો દેવીમ દિરમાં એકઠા થયા. અને તેમણે રાજાને દેવીના પૂજન વિધિ માટે પ્રેરણા કરી. જેને લઇ રાજાએ હજારે જળચર, ખેચર અને ભૂમિચર જીવાને! કચ્ચરઘાણ કાઢયા. લાહીના કાદવવાળા અને ચારેબાજુથી હણાતા જીવેાના કાલાહલમાં દેવી ભક્ત રાજા એલ્યે ‘સેવકે ! તમે મારી આજ્ઞા ઉઠાવી હેામની સામગ્રી બધી તૈયાર કરી છે પણ ખત્રીસ લક્ષણવાળુ પુરૂષ યુગલ જોઈએ તે હજી નથી આવ્યું ત્યાં સુધી આ સામગ્રી બધી અધુરી ગણાય. તમે આધે શેાધી વળેા અને તમે તેને ગમે ત્યાંથી પકડી લાવે. ’ આ અરસામાં સુદત્ત નામના ગણધર ભગવત રાજપુર નગરમાં વિચરતા હતા. આ ગણધર ભગવતના શિષ્ય અભય ચિ અણુગાર અને તેમના બેન જે સાધ્વી અન્યાં હતાં તે અભયમતી સાધ્વી અદ્ભૂમના પારણે દેવવશાત્ વહારવા નીકળ્યાં.
બત્રીસ લક્ષણા પુરૂષને શેાધતા રાજપુરૂષોની નજર આ બે ભાઈ બહેન મુનિએ ઉપર પડી. તેમણે તેમને બત્રીસ લક્ષણા માની પકડી રાજા પાસે હાજર કર્યાં. અભયરૂચિ અણુ
For Private And Personal Use Only