________________
Shri Mahavir Jain Aradhana Kendra
४२०
www.kobatirth.org
કથાસાગર
આ પછી શેઠ તે બન્નેને આગ્રહથી પેાતાના ઘેર લઈ ગયા અને તે બન્નેને પુત્રી અને જમાઈ તરીકે રાખ્યાં. (૯)
હુંઢા મરીને વ્યંતરી થઇ. તેણે વિભ’ગજ્ઞાનથી પેાતાના પૂભવ જાણ્યા અને હેળિકાનુ સ્વરૂપ પણ જાણ્યું તે વિચારવા લાગી ‘કેવી આ દુનિયા છે? સાક્ષાત્ જીવતી અસતી હાલિકાને પૂજે છે અને જે હું તેના કરતાં સારી છૂ તેને તા કાઈ સંભારતું પણ નથી.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ જંતરીએ નગર ઉપર મોટી શિલા વિધ્રુવી . રાજા પ્રજા સૌ ભયભીત થયાં. મનારથ શ્રેષ્ઠિએ શિલાની પૂજા કરી અને કહ્યું ‘તમે જે કાઇ હા તે પ્રગટ થાએ અને અમારે અપરાધ ક્ષમા કરી અમારા અપરાધની ક્ષમા આપે.’ આકાશમાં રહી વ્યંતરીએ હાલિકાનું અર્ધું સ્વરૂપ કહ્યું અને જાન્ગ્યુ કે ‘જ્યારે તમે અસતી હૈાલિકાને પૂજો છે તે મને કેમ પૂજતા નથી ?'
"
શેઠે કહ્યુ' · દેવી શી રીતે તમને પૂજીએ ’ વ્યંતરી ખેલી ‘હું પૂર્વ ભાંડ હતી તે તમે તે દીવસે નાચેા, ગામે, કુદો, મશ્કરી કરે અને આનંદ કરો.’ લેાકાએ કહ્યુ
>
સારૂ.
જ્ય તરીએ શિલા સરી. તે દિવસથી હાળી પછી તુ નાચવાનુ કુદવાનુ અને ધૂળ ઉડાવવાનુ` ધૂળેટી પર્વ શરૂ થયું. આમ જગત્ પરમાર્થને જાણ્યા વિના કેઇ સ`સારમાં ડુબાડનારાં પ કરે છે. માટે પમા સમજી કાર્ય કરવું. [ ઉપદેશપ્રાસાદ ]
For Private And Personal Use Only