________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬
કથાસાગર
કહેવા લાગ્યા. “હોલિકા કેવી સુશીલ છે અજાણે પરપુરુષને સ્પર્શ થતાં તે અગ્નિ સ્નાન કરવા તૈયાર થઈ.”
હોલિકાને હવે પવિત્રતાનું પ્રમાણપત્ર મળી ગયું હતું તે ગમે ત્યારે ચત્યનાં દર્શને કે ઉદ્યાનમાં જતી તે પણ કઈ તેના માટે શંકા આણતું નહિ. તે ત્યાર પછી જુદા જુદા ઠેકાણે ઢંઢાને છેતરી કામપાળને સંબંધ બાંધતી અને તેની સાથે સુખ ભગવતી. પણ તેને એકમાત્ર દંઢાની બીક હતી કેમકે તે સમજતી હતી કે “હું કેવી છું તે ઢંઢા બરાબર જાણે છે તેણે જ મારો અને કામ પાળને સંબંધ કરી આપે છે. આ સિવાય આખું ગામ મને પવિત્ર માને છે માટે મારે કેઈપણ રીતે ઢંઢાનું કાસળ કાઢવું જોઈએ.”
ફાગણ સુદ ૧૫ની અજવાળી રાત્રિ હતી. સૂર્યચન્યમાં કામપાળ અને હાલિકા આનંદ કરતાં હતાં. પાસેજ ઝુંપડીમાં સુંઢા એકલી ઘસઘસાટ સુતી હતી. તે વખતે હિલિકાએ વિચાર્યું કે હુંઢાનું હંમેશનું કાસળ કાઢવા માટે આ સારે સમય છે. તેણે એક બીજી માનવ આકૃતિ ઝુંપડીમાં મુકી અને ઝુંપડીની ચારે બાજુ લાકડાં મુકી ઝુંપડીને સળગાવી દીધી. આ પછી કામ પાળ અને હલિકા જયપુર નગર છડી ચાલી નીકળ્યાં. હેલિકાએ માન્યું કે મારી ગુપ્ત વાતની જાણુ હુંઢા ગઈ. હવે મને કેઈને ભય નથી.
मारइ पियभत्ताई हणइ सुयं तह पणासए अत्थं नियगेहं वि पलिवइ नारी रागाउरा पावा.
For Private And Personal Use Only