________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાલીકા
૩૧૩
બેસાડી તેની કુશળતા પુછી ઢંઢને ધંધે પિતાના હૃદયમાં કાંઈ પણ ન હોય છતાં સામાને જે પ્રિય હોય તે બોલી રીઝવવાને હતું. તેથી તે શેઠ ખુબ સંપત્તિશાળી હતા પણ પુત્રીના વિધવ્યને લીધે વૈરાગ્યવાળા હતા તેથી તે બેલી.
કાલા કુશળ કિમ પુછીએ નિતુ ઉગે તે ભાણું જરા આવે જેવાણુ ખસે હાણી વિહાણુ વિહાણુ.
કાલા શેઠ! મને શું કુશળ પુછે છે રોજ સૂર્ય ઉગે છે. એટલે ઘડપણ આવે છે. અને યુવાવસ્થા ચાલી જાય છે. રોજ રોજ હાની થતી જાય છે ત્યાં શી કુશળતા હોય ?
જરકુત્તો જોવણ સસા કાળ આહેડી મિત્ર બિહુ વયરી બિચ ઝુંપડી, કુશળ તું પુછે મિત્ત
હે મિત્ર શેઠ આ યુવાનીરૂ પી સસલું છે. તેની પાછળ ઘડપણરૂપી શિકારી કુતરો પડે છે. તેમજ એક તરફ કાળરૂપ શિકારી પણ પાછળ પડે છે. આ બે વચ્ચે મારું શરીરરૂપી ઝુપડું છે. તેથી શી કુશળતા હોય ?”
મને રથ શેઠને ઢંઢાના આ વચનથી પ્રેમ ઉપયે. તેણે વિચાર્યું કે હુંઢા યુવાન છે. છતાં તેનામાં કે સુંદર વૈરાગ્ય વ છે. હોલિકાને જે તેની પાસે રાખી હેય તે તેની સેબતથી તેનામાં પણ વૈરાગ્યતા આવે અને તેને વૈધવ્યતાનું દુઃખ ઓછું થાય. શેઠ બેલ્યા. “ઢંઢા ગિની મારી પુત્રી હાલિકા બાળ વિધવા છે. તેને તમે તમારી પાસે રાખી અભ્યાસ કરાવે છે જેથી તે પણ વેરાગ્યવાસિત બની વેધવ્યના દુઃખને ઓછું કરે.
ઢંઢા બોલી “શેઠ ? મને સંસાર કામે લાગે છે તેને સંસારને મોહ છે. યોગી અને સંસારીને મેળ મળેજ કયાંથી?
For Private And Personal Use Only