________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાલીકા
૩૨?
તેને ખુબ સાચવતા. તેની ઈચ્છાને મટાભાઈએ અનુસરતા, પણ હેલિકાના હૃદયમાં સતત વિષય ભાવના રહેતી તેનું શું થાય?
बालरंडा तपस्वी च, कीलबद्धश्च घोटकः अन्तःपुरगता नारी, नित्यं ध्यायन्ति मैथुनम्
બાળ વિધવા, તાપસી ખીલે બાંધેલે ઘડે. અને અંત પુરમાં રહેનારી સ્ત્રી હંમેશાં મથુનને જંખે છે.
જેમ જેમ હેલિકા ઉંમરે વધવા માંડી તેમ તેમ તેના હૃદયમાં વિષયને અગ્નિ વધુ પ્રગટવા માંડે. પિતાની વહાલી પુત્રી હોવાથી તેને કઈ કાંઈ કામ બતાવતું નહિ. તે ખાઈ પી ગોખે બેસતી અને ગેખ નીચેથી પસાર થતા યુવાનને અને યુવતિને દેખી બળતી.
એક વખત તે નગરને કામપાળ નામને એક યુવાન ગેખ નીચેથી પસાર થયે. હાલિકાના હૃદયમાં તે વસો ગયો અને તેણે તેની ઉપર કટાક્ષ ફેંકયે. ચતુર કામપાળ આ બધું સમયે પણ તેનું કાંઈ ચાલે તેમ ન હતું કેમકે શેઠનું ઘર ભર્યું ભાદર્યું હતું તેથી હેલિકા બહાર આવવાની છૂટ લઈ શકે તેમ ન હતું. તેમજ કામપાળ પણ શેઠને ઘેર વિના કારણે જઈ શકે તેમ ન હતું.
હાલિકા કામપાળનું અને કામપાળ હોલિકાનું હંમેશાં ધ્યાન ધરતાં તેઓને ખાવામાં પીવામાં કાંઈ પણ કામ કરવામાં ચિત્ત ન ચોંટયું.
એક વખત હાલિકાને સુકાતી જઈ શેઠે પુછયું “પુત્રિ! તું આમ દુબળ કેમ થઈ થઈ છે?
પુત્રી પિતાને આને શું જવાબ આપે ? તે કાંઈ બોલી
For Private And Personal Use Only