________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭ મિથ્યાપવું
યાને
હાલીકા
(૧) ભરત ક્ષેત્રમાં જયપુર નામનું નગર હતું. આ નગરને સજા જયવર્મા હતું. તે બુદ્ધિશાળી અને પરાક્રમી હતો. આ રાજાને બહુમાન્ય મનોરથ નામે શેઠ તે નગરમાં હતે. તેમને લક્ષ્મી નામે સ્ત્રી હતી. મને રથ બહુ ભદ્રિક પરેપકારી અને ધમપરાયણ હતે.
આ મને રથ શેઠને પ્રથમ ચાર પુત્રે પછી એક પુત્રી થઈ. આ પુત્રી શેઠને ઘણું દેવ દેવીઓની પૂજા ભક્તિ અને બાધા આખડી રાખવાથી થયેલી હોવાથી શેઠે તેનું નામ હોલિકા રાખ્યું.
હેલિકાને શેઠે તેજ નગરના એક ધનાઢયના પુત્ર સાથે પરણાવી પણ પુત્રીના ભાગ્યમાં વિધવાપણું લખાયેલ હેવાથી પરણ્યાની પહેલી જ રીતે તેને શૂળ ઉત્પન થયું. અને તેથી તે મૃત્યુ પામ્ય હેલીકા બાળ વિધવા થઈ મને રથ શેઠને બધી વાતે સુખ હતું પણ પુત્રીના આ વૈધવ્યથી સુખ સુકાઈ ગયું. તે તેની જાતને દુઃખી માનવા લાગ્યા..
હેલિકાએ સસરાનું ઘર છોડયું અને પિતાને ઘેર રહેવા માંડયું. પિતા હોલિકાને જરાપણુ ઓછું આવવા દેતા નહિ
માંડલિકાએ સરખી માનવ ધવ્યથી
For Private And Personal Use Only