________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસ્તુ મંત્રી
૩૯
વાડીએથી ફરી હાથી ઉપરથી ઉતરી મંદિરમાં પ્રવેશ કરતા હતા તે વખતે એક યુવાન સાધુ ખુણ ઉપર એક વેશ્યાના ખભા ઉપર હાથ મુકી ઉભે હતું અને તમે તેને વંદન કર્યું હતું યાદ આવે છે ?”
મંત્રીએ કહ્યું “હા” મહારાજ ! જીવ કમ વશ છે. કોઈ ચડે પણ ખરા અને કઈ પડે પણ ખરા.”
આ સાધુને તમે કાંઈ ઠપકે ન આપે. તમે વાંદી ચાલ્યા ગયા પણ તેના હૃદયમાં આ કૃત્ય માટે ખુબ લજજા આવી. તેને પશ્ચાતાપ થયે તેણે શ્રી ભગવંત હેમચંદ્રસૂરિ પાસે ફરી દીક્ષા લીધી. તે પોતાના પશ્ચાતાપ પૂર્વક ગુરુની આજ્ઞા લઈ શત્રુંજયગિરિરાજની શીતળ છાય એ તપ કરવા માટે આવ્યા. ભાગ્યવંત મંત્રી તે સાધુ એ હું છું આથી પરમાર્થથી તમેજ મારા ગુરુ છે. તમે મને કાંઈ ઉપદેશ આપ્યું નથી પણ તમારા વર્તનજ મને ધર્મમાગે વાળે છે.” મુનિએ મંત્રીને આભાર માનતાં પિતાને બાર વર્ષને જીવન પટ તેની આગળ ઉકે.
મંત્રી બેલ્યા “ભગવંત! એમાં હું ઉપકારી નહિ આપજ ઉત્તમ મહામ કે સહેજમાં તરી ગયા. જુઓ અમે તે હજી એમના એમ સંસારમાં ગોથાં ખાઈએ છીએ.”
મંત્રી ફરી નમી પિતાના આવાસે ગયે. અને મુનિએ લાંબા કાળ સુધી દીધ તપ તપી કલ્યાણ સાધ્યું.
શા—મંત્રી તે આજે નથી પણ તેમનું ગંભીર વન તે આજે પણ તેવું જ સંભળાય છે. [ઉપદેશપ્રાસાદ]
For Private And Personal Use Only