________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬ શિખામણની રીત
યાને શાન્તમંત્રી
ચડતી પડતી એ સંસારને ક્રમ છે. આ ચડતી પડતી માણસના જીવનમાં આવે છે તેમ કાળમાં, ગામમાં, શહેરમાં, જ્ઞાતિમાં, સમાજમાં અને ધર્મમાં પણ આવે છે.
જીવ માત્ર ઉપર કરૂણા રાખનાર, મરણતે પણ જુઠું ન બેલનાર, અદત્તને કેઈપણ કાળે ન ગ્રહણ કરનાર, તલવારની ધાર પેઠે બ્રહ્મચર્યને પાળનાર અને કેડીને પણ નહિ સંઘરનાર ઉત્તમ મુનિ જીવન છે. આ મુનિ જીવનને વેષ ધારણ કર્યા છતાં તેના આચાર ઉપર લક્ષ ન રાખનાર એક કાળે ચયવાસી સાધુવર્ગ હતું. આ ચિત્યવાસીઓ સુનિના કપડાં પહેરતા, દહેરાસરમાં રહેતા, પૈસા ટકા પાસે રાખતા અને મુનિ જીવનના વ્રતથી નિરપેક્ષ રહેતા. એમાંના એક ચૈત્યવાસી મુનિની કથા છે.
(૨) ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં સાતુ નામે મંત્રી હતા. મંત્રીની ઉંમર વન વટાવી વૃદ્ધાવસ્થામાં પ્રવેશી હતી. તેમની ઉજવળ બુદ્ધિ તેમના મસ્તકે આવેલા સફેદવાળ તેમને દેખનારને જણાવ્યા વગર રહેતી ન હતી અને તેમને વૈભવ જીવનની રહેણી કહેણીમાં હંમેશ પ્રગટ થયા વિના રહેતા
૨
છે
For Private And Personal Use Only