SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૪ કથાસાગર આ ચંદ્રરાજાનું ચરિત્ર ચંદ્રરાજાના રાસ ઉપરથી સંક્ષિરીતે આપવામાં આવ્યું છે. ધર્મ અને ભક્તિ તરફ જૈન જનતાને વાળવા માટે પૂર્વાચાર્યોએ અનેક ગેય સાહિત્ય બનાવ્યું તેમાં રસને મટે ફાળે છે. આ બધા રસમાં ચંદ્રરાજાને રાસ ખુબ રસિક છે. આ રાસના કર્તા “બાળપણે આપણ સનેહી ” જેવાં અનેક સ્તવને બનાવનાર નૈસર્ગિક કવિ મેહનવિજ્યજી મહારાજ છે, તેમણે આ રાસ સંવત ૧૭૮૩ પિષ સુદી ૫ શનિવારે અમદાવાદમાં પુરે કર્યો છે. આ રાસ એ કાળે અને પછીના કાળે ઘણેજ કેપભાગ્ય છે જોઈએ કેમકે તેની સુંદર સચિત્ર પ્રતિએ આજે ભંડારમાં ઘણી મળે છે. આ ચરિત્ર મૂખ્યત્વે તે શિયળના અને શત્રુંજયના મહિમાનું ઉધક છે. પણ સાથે સાથે તેમાં અનેક સુંદર વિષ છે. આ ચરિત્ર ખુબજ રસિક અને ધર્મ પ્રેરક છે. રાસકારની આ કૃતિ એ સામાન્ય કૃતિ નથી પણ કવિના કાવ્યના બધા લક્ષણથી ભરપુર કાવ્યકૃતિ છે. તેને સન્મુખ રાખી સંક્ષિપ્તરીતે આ ચરિત્ર લખ્યું છે. [ ચંદરાજાને રાસ ] For Private And Personal Use Only
SR No.008589
Book TitleJain Katha Sagar Part 3
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Sangh Unjha
Publication Year1954
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy