________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૨
કથાસાગર
શ્રી મુનિસુવ્રત જિનજીએ ભાખ્યા
ઈમ પૂરવભવ સહુના રે અભાપતિ સમજ સમજ તું કહીએ તુજ કિંબહુનારે કીધું કમ જે ઉદયે આવે તિહાં નહી કેઈનો ચારે કાઢયો છે એમ સઘળે આમ આપણે વારે રે
રાજન કશીની પાંખે તે ઉખેડી નાંખી હતી તેથી વીરમતીએ આ ભવમાં તને પંખી બનાવી વેર લીધું. તિલકમંજરીએ પૂર્વભવે સાધ્વીને ખેટું આળ આપ્યું હતું તેથી આ ભવે સાવીને જીવ કનકધ્વજ કુઠીરૂપે થઈ પ્રેમલાલચ્છી બનેલ તેને વિષકન્યાનું આળ આપ્યું.
પૂર્વભવે કેશીના રક્ષકનું રૂપમતી આગળ કાંઈ ન ચાલ્યું તેમ આ ભવમાં ગુણવલીનું વીરમતી આગળ રેયા સિવાય બીજું કાઈ ન ચાલ્યું. મરતાં મરતાં કોશીને રૂપમતીની દાસીએ નિજામણ કરાવી હતી તેથી કેશીમાંથી બનેલ વીરમતીએ દાસીમાંથી બનેલ શિવમાળાને કુકડે ભેટ આપે. આમ ચંદ્રરાજા! આ પ્રમાણે તમારે પૂર્વભવને અધિકાર અને સંબંધ છે અને તેથી આ ભવના પ્રેમ કે વૈરસંબંધે આશ્ચર્યજનક નથી. દુનીયામાં બધે આજ પરં. પરાનું સામ્રાજ્ય છે.
(૩) આ પૂર્વભવને સંબંધ સાંભળી ચંદ્રરાજાને વૈરાગ્ય જાગ્યે તેણે ગુણશેખરને આભાને રાજવી બનાવ્યું અને મણિશેખર વિગેરે રાજકુમારોને બીજાં બીજાં રાજ્ય આપી રાજી કર્યા.
For Private And Personal Use Only