________________
Shri Mahavir Jain Aradhana Kendra
૯૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
6
જાળ મે લીધી નથી તારી સાધ્વી લઈ ગયાં છે ચાલ તને પ્રત્યક્ષ કરાવું. ’ એમ કહી તિલકમ જરી રૂપમતીને સાથે લઇ ઉપાશ્રયે આવી અને વાપરવા બેસતાં મહારાજ મારી ખિની જાળ આપે. તમે છે અને સાથે શુ ચારી પણ કરતાં જાએ
સાધ્વીને કહ્યુ વ્હારતાં જા
"
છે ?'
સાધ્વી એલ્યાં ‘ જુઓ આ રહ્યાં પાતરાં અને કપડાં મે જાળ લીધી નથી અને અમારે તે શા માટે લેવી જોઈએ ?” તુ તિલકમ જરીએ જ્યાં જાળ બાંધી હતી તે છેડા છોડી જાળ કાઢી ખતાવી. સાધ્વી એકદમ ભાંઠાં પડયાં.
રૂપમતી મેલી. ‘તિલકમાંજરી આ બધાં કતવ્ય તારાં લાગે છે. સાધ્વી ઉપર તે જ ખાટા આરેપ મુકયા છે.’
તિલકમ જરી મેલી ‘શું તારે! સાધ્વી પ્રત્યેના આવે અધરાગ છે? જાળ ચારેલી પ્રત્યક્ષ ખતાવી અને સાધ્વી કાંઇ ખુલાસો નથી કરી શકતાં એટલે તેને બચાવવા તું મને વગેાવે છે’
ઃ
રૂપમતી એલી ‘મારા માન્યામાં આ કઇ રીતે આવતું નથી કે સાધ્વી જાળ ચેરે. તને તેમના ઉપર દ્વેષ છે એથી તેમને વગાવવા તે આ કામ કર્યું છે. પણ સખિ ! હસતાં આવાં આંધેલાં કમ બહુ દુ:ખદાયક નીવડે છે.'
રૂપમતી અને તિલકમાંજરી ઘેર ગયાં પણ સાધ્વીજીને આ આળ સહન ન થઈ તેથી તેમણે ગળે ફાંસો ખાવા માંડયેા. આ વસ્તુ પડેશમાં રહેલ સુરસુ દરી નામની સ્ત્રી જોઇ ગઇ અને તેથી તેણે તેમને આપઘાત કરતાં વાર્યાં. આ પછી સાધ્વી પણ શાંત થયાં અને આપઘાતની કેશીશ માટે તેમને પણ દુ:ખ લાગ્યું.
For Private And Personal Use Only