________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદ્રરાજાનું ચરિત્ર
૨૯૭
રૂપમતી તે વખતે મેાતીની જાળ પરાવતી હતી. તે એકદમ ઉભી થઈ અને સાધ્વીજીને વહેારાવવા ઉઠી. આ વખતે તિલકમ'જરી પણ ત્યાં બેઠી હતી પણ તેને તેા સાધ્વીજી ઉપર દ્વેષ હોવાથી તેણે તેમના કાંઇ આદરસત્કાર ન કર્યાં પશુ સાધ્વીની સંગમાંથી રૂપમતીને ખસેડવા તેણે તેની મેાતીની જાળ સાધ્વી ન જાણે તે રીતે તેમના કપડે બાંધી દીધી.
સાધ્વીજી મહારાજ વ્હારી ઉપાશ્રયે ગયાં. રૂપમતી પેાતાની જાળ શેાધવા માંડી પણ જડી નહિ એટલે તેણે તિલકમ જરીને કહ્યું ઃ સખિ ! મારી જાળ લીધી હોય તે આપ મશ્કરી ન કર.'
તિલકમ જરી ખેલી. ‘ મે તારી જાળ લીધી નથી. ’
"
તે અહિંથી લે કેણુ ? અહિ તારા સિવાય બીજું તા કેાઇ છે નહિ' મંત્રી પુત્રી ખાલી.
તિલમંજરીએ કહ્યું ખીજું કોણ ? તું જેનાં ભારાભાર વખાણ કરે છે તે સાધ્વીએ તારી જાળ લીધી છે. તું વહેરાવવા માટે ઘી લેવા ગઇ એટલે તે તેમણે ઉઠાવો લીધી છે. ’ ‘ખિ! પૂજ્ય ત્યાગી મહાત્માઓ ઉપર ખાટુ આળ ન ચડાવીએ. તે જાળને તે શુ પણુ રત્નસરખાને પણ ન અડે તેવાં ત્યાગી છે.'
તિલકમ જરી ખેલી ‘ જોયા એમના ત્યાગ, એ તે ઢાંગી #ભી અને લેાકેાનાં સાંઠીજા ખરા કરનારાં હૈાય છે. તેમને મફતનું ખાવુ છે અને તાગધિન્ના કરવા છે. ’
રૂપમતી મેલી ‘ નાહક નિંદા કરી કમ` ન ખાંધ. ત્રીજી વાત છેાડ. તું મારી જાળ આપી દે. '
"
For Private And Personal Use Only