________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૫
પૂર્વ ભવ શ્રવણુ
યાને
ચંદ્રરાજાનું સયમ
( ૧ )
એક વખતે વનપાળકે આવી ચંદ્રરાજાને વધામણી આપી. • રાજન્! ઉદ્યાનમાં ભગવંત મુનિસુવ્રતસ્વામિ તીર્થ"કર પધાર્યા છે.'
ચદ્રરાજા આ સાંભળી મુખ ષિત થયા તેણે વનપાલકને સાત પેઢી ચાલે તેટલુ ઇનામ આપ્યું. રાજાએ ચતુ રંગી સેના તૈયાર કરી. નગરને ધ્વજા પતાકાથી શણગાર્યું હાથી, ઘેાડા, રથ પાલખી શણગાર્યાં અને તે સર્વ પરિવાર તથા પ્રજાજનાને સાથે લઈ રાજા નગર બહાર આવ્યે. ભગવાનનું સમવસરણ જોતાં તે પુક્તિ થયા અને જેમ માણસ જીવનમાં ગુણુનાં પગથાર એક પછી એક ચડે તેમ તે સમવસરણના પગથાર ચડી ભગવાનને પ્રદક્ષિણા દઇ પદામાં બેઠે સાથે આવેલા પ્રજાજના પણ યગ્યસ્થાને બેઠા.
સૌ શાંત બની ભગવાનની સામે સ્થિર દૃષ્ટિવાળા થયા. એટલે મેઘના ગંભીર અવાજ સરખી વાણીએ ભગવાન ‘નમે તિથસ ” કહી આલ્યા.
,
ભુલ્યા ચેતન નિકેત સ્વભાવનો વિભાવે તવ આવ્યે રે
For Private And Personal Use Only