________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૨
કથાસાગર
ભેટ સ્વીકારી તે પ્રયાણ દરમિયાન ૭૦૦ સ્રીઓને પરણ્યા અને અનુક્રમે તે આલાનગરીની નજીક આવ્યા.
આભાનગરીમાં ચંદ્રરાજાના પ્રવેશ મહાત્સવ ઉજવા. ઘેર ઘેર ધ્વજાએ ખંધાઇ અને આંગણે આંગણે મેાતીના ચાક પૂરાયા. સુવાસણ સ્ત્રીઓએ ધવળમગળ ગાયાં. ખુખ વખત સુધી પ્રજાએ ચદ્રરાજાને ધારી ધારી નિરખ્યું. સૌનાં હૃદય હર્ષિત થયાં. સુમતિ પ્રધાન અને ગુણુાવલીને તે હ હૃદયમાં પણ ન માયા.
ચંદ્રરાજાએ રાજ્યની લગામ હાથમાં લીધી પ્રર્જાને મુખ સુખી બનાવી. ગુણાવલીને સાતસા સ્રીઓની પટરાણી બનાવી. અને આ સાતસોએ સ્ત્રીએ જાણે સગી બેન હાય તેવી રીતે એક બીજા સાથે પ્રેમથી વર્તાવા લાગી.
(૯)
એક વખત ગુણાવલી અને ચંદ્ર રાજા વિનાદે ચઢ્યાં. ગુણાવલીએ પ્રેમલાનાં વખાણ કર્યાં અને કહ્યું ‘તું ખરેખરી ઉપકારી. તેણે તમને પંખીમાંથી માનવ મનાવ્યા. પણ નાથ! ખે'ટુ' ન લગાડશેા. પ્રેમલાને મેળવી આપનાર તે હુંજ છુ ને ? સાસુના વચને હું વિમળાપુરી ગઇ તેા તમે ત્યાં આવ્યા અને પરણ્યાને ? આથી તમારે મારા ઉપકાર માનવા જોઇએ.’
..
ચંદ્રરાજાએ કહ્યું ‘તમારા ઉપકાર સેા વખત. તમે મને પ્રેમલા સાથે પરણાવ્યા અને પ ંખી પણ તમેજ બનાવ્યે ને?” • પખિ બન્યા તાજ તમે વિમળાચળને સ્પર્યાં અને પાવન થયા તે કેમ યાદ કરતા નથી ? મારા બધા દુર્ગુણું. સંભારા છે પણ કઇ ગુણ તે સંભારા, તમે પખિ થયા પછી
For Private And Personal Use Only