________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંદરાજાનું ચરિત્ર
૨૯૯ સ્ત્રી બેલી “પ્રેમ વિનાને તેની પાસે જઈને મારે શું કરવાનું ? તે હમણું રાખશે પણ પછી મારે ત્યાગ કરે તેનું શું? ચંદ્ર ! મારો અત્યારે કોઈ આસરે નથી તેથી તું નહિ સ્વીકારે તો હું તને સ્ત્રીહત્યા આપીશ.”
ચંદ્ર બેલ્યા “એથી હું નહિ ડરૂં. સ્ત્રીહત્યા કરતાં દૂરાચાર એ મહાન પાપ છે. રાવણ પદ્ધોત્તર ભસ્માંગ આ બધાને દુરાચારની બુદ્ધિથી ભયંકર અંજામ આવ્યું છે તે હું જાણુનાર દુરાચારને કેમ કરૂં? બાઈ ! તું મારી બહેન છે. હું તારે ભાઈ છું. તું કહે તે મદદ કરૂં. બાકી તારી ખરાબ ઈચ્છાને તે હું વશ નહિંજ થાઉં.
રેતી સ્ત્રી જોત જોતામાં દેવ રૂપ બની અને તે દેવ ચંદ્રકુમાર સામે હાજર થઈ .
ચંદ્રકુમાર ! તમે ખરેખર શિયળવંત છે. આજે ઈદ્ર તમારી શિયળની જેવી પ્રશંસા કરી હતી તેથી તમે સવાયા છે ઇંદ્ર ભરસભામાં કહ્યું હતું કે પોતનપુરના સીમાડામાં રહેલ ચંદ્રરાજા નિશ્ચળ શિયળવંત છે. તેને દુનીયામાં કઈ ડગાવી શકે તેમ નથી. ” મને આમાં શંકા ઉપજી અને તેથી હું તમારી પરીક્ષા કરવા આ સ્ત્રીનું રૂપ કરી અહિં આવ્યું અને આ બધું નાટક કર્યું. ચંદ્રકુમાર! તમે ભાગ્યવંત છે. આમ દેવ પ્રશંસા કરી પોતાના સ્થાને ગયે. રાજા પણ તંબુમાં ત્યાર પછી નિરાતે સુતે.
ચંદ્રરાજાએ પિતનપુરથી પ્રયાણ કર્યું. ગામે ગામ પિતાને પ્રભાવ જમાવી, માગના રાજાઓને વશ કરી તેની
For Private And Personal Use Only