________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાનું ચરિત્ર
૨૮૯ પણ તે તે બાપને ત્યાંથી કાંઈ લઈ જવાનીજ ભાવના રાખવાની. આથી તેણે પણ તેને બહુ આગ્રહ ન કર્યો અને પતિ પાછળ જવાની રજા આપી.
મકરધ્વજ રાજાએ ચંદ્રરાજાને ખુબ દાયજો આપે. નેકર પરિવાર અપ્યા તથા સેના હીરા અને ખેતીના ઢગ આપ્યા. આ પછી પુત્રીને વળાવતાં અનેક શિખામણ આપ્યા બાદ તેણે ચંદ્રરાજાને કહ્યું.
“વહિલા મળજે વડ જીમ ફળ
ખે જે કદીએ વિસારે. વહેલા વહેલા આવજે, વડની પેઠે તમારે વંશ વેલે વધુને અને અમને હૃદયથી જરાપણ ભૂલશે નહિ.”
પ્રેમલાની સખીઓએ, દાસીઓએ નગરજનેએ અને ચિરપરિચિત સીમાડાના વૃક્ષોએ બધાએ આંસુ સારી વિદાય આપી. ચંદ્રરાજા વિમળાપુરીથી નીકળી સૌ પ્રથમ ગિરિરાજની યાત્રા કરી અને ભગવંતની ભક્તિ કરી તે બે “ભગવંત ! આ જીવન, આ ઉદય અને આ સૌભાગ્ય એ બધે આપની ભક્તિને પ્રતાપ છે.”
આ પછી ચંદ્રરાજાએ ક્રમે ક્રમે પ્રયાણ કર્યું અને તે પિતનપુર આવ્યું.
આ પિતનપુર નગર તેજ છે કે જ્યાં આગળ કૂકડાપણમાં ચંદ્રરાજા અને લીલાવતીને સંવાદ થયું હતું. જે દિવસે ચંદ્રરાજા પિતનપુર આવ્યા તેજ દીવસે લીલાવતીને પતિ લીલાધર પરદેશથી આવ્યું હતું. આથી તેના કુટુંબમાં ખુબ
For Private And Personal Use Only