________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંદરાજાનું ચરિત્ર
૨૮૭ કપડાં ભિંજવતી. એક વખત એક પિપટ આંસુ સારતી ગુણાવલીને જોઈ બે “રાણી! આપ શા માટે રડે છે ?
રાણી બોલી “ભાઈ ! મારે પતિ વર્ષો થયાં પરદેશ છે. તે છે તે પુરે સુખી પણ હું ત્યાં જઈ શકતી નથી કે મારો સંદેશે કે વિશ્વાસુ માણસ તેને પહોંચાડે તેમ નથી. તેથી હું દુખી છું.'
પિપટ બોલે “સંદેશે મને લખીને આપે. હું તમારા નાથને હાથોહાથ આપીશ.”
ગુણવલીએ આંસુ લુંછયા અને તે કાગળ લખવા બેઠી
સ્વસ્તિશ્રી વિમલાપુરે વીરસેન કુલચંદ રાજ રાજેશ્વર રાજીયા સાહિબ ચંદ નરિંદ એક બાજુ મનના બળાપાના, પોતાના અવગુણુના અને સ્વામિના સ્નેહના બેલ તેણે લખ્યા પણ આંસુની ધાર એટલી બધી જેથી કાગળ ઉપર પડતી હતી કે તે બધા અક્ષરે રોળાઈ જતા હતા. કાગળ પુરો કરતાં કરતાં ગુણવળીને ડૂમે ભરાયે તેથી સ્નેહ હંમેશાં પૂર્ણ ન થાય તેમ સ્નેહનો કાગળ પણ અધૂરોજ પોપટને તેણે આપે. પોપટ કાગળ લઈ વિમલાપુરી પહોંચ્યો અને તેણે ચંદ્રરાજાને હાથે હાથ તે કાગળ આપે. - રાજાએ કાગળ છે. વાંચવા લીધે પણ ઠેર ઠેર આંસુથી રેળાયેલા અક્ષર દેખી કાગળના શબ્દ જે ભાવ ન કહે તે ભાવ તે આપોઆપ સમજે. અને તેથી તેની આંખમાં પણ આંસુ ઉભરાઈ આવ્યાં.
ચંદ્રકુમારે આ કાગળ વાંચી આભાપુરી જવાને નિર્ણય કર્યો.
For Private And Personal Use Only