________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાનું ચરિત્ર
૨૮૫
પેાતાને આવાસે આવી. તેણે મત્રા ભણી પાતાના દેવાને સાધ્યા અને કહ્યું કે ‘...ચંદ્ર મનુષ્ય થયા છે તેવી વાત ફેલાણી છે તે સાચી છે કે કેમ અને તે સાચી હોય તે તેને પકડી મારી પાસે લાવે એટલે તેને જીવતા હું મારી નાખું. ’દેવા ખેલ્યા ‘વીરમતી ! આ જીદ છેડા. હવે પૂણ્યશાળી ચંદ્રનુ કેાઇ વિરૂપ કરી શકે તેમ નથી. કેમકે અમારાથી પણ મળવાન દેવા તેની રક્ષા કરે છે. તે વિમળિગિરના પ્રભાવથી કુકડા
મટી માનવ થયા છે અને વિમળગિરિના અધિષ્ઠાયક દેવ તેના હાલ રક્ષક છે તેથી તેની આગળ અમારૂં કાંઇ ચાલે તેમ નથી.’
ક્રોધે ધમધમતી વીરમતી હાથમાં ક્રાંતી લઈ તે દેવેને સાથે લઈ વિમળાપુરી તરફ ઉડી. એક દેવે અગાઉથી ચંદ્રને ખબર આપી કે વિમાતા તમને મારવા આવે છે માટે સાવધ રહેજો.' ચદ્રકુમાર તલવાર લઈ માતાનું સ્વાગત કરવા સામે આવ્યે.
<
આકાશમાં ક્રોધથી ધમધમતી સગડી સરખી જોસ ફેર આવતી વીરમતી ચંદ્રને સામે આવતા જોઇ હેઠે ઉતરી અને ખેલી ‘ દુષ્ટ ! હજી તું જીવે છે ? '
ચંદ્ર મેલ્યે
'
માતા ! હું તે તમારાથી નાના છું એટલે આપના મર્યા પહેલાં હું કઇ રીતે મરૂ.’
ક્રોધી કંપતી વીરમતીએ દિવ્ય તલવારના ઘા ચંદ્ર ઉપર કર્યો પણ પુણ્યશાળી ચંદ્રના અખતરથી તે તરવાર અથડાઇ સીધી વીરમતીની છાતીમાં ભેાંકાઇ.
ચંદ્રે દુષ્ટને શિક્ષા કરવીજ જોઈએ તેમ માની તેન ચાટલે પકડયા અને તેને શિલા ઉપર અફાળી પૂરી કરી. વીરમતી ક્રોધથી ધમધમતી મૃત્યુ પામી છઠ્ઠી નરકે ગઈ.
For Private And Personal Use Only