________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ચંદ્રરાજાનું ચરિત્ર
૨૫૩
તમારા જ્યારે હું વીરમતીની સામતના અવગુણુ સંભારૂ છું ત્યારે મને મનમાં તમારા પ્રત્યે સુખ ક્રોધ ચડે છે પણુ છેલ્લે છેલ્લે તમે મારી પ્રત્યે જે પ્રેમ બતાવ્યેા છે તે સ ંભાળુ છું ત્યારે તે બધું હું ભૂલી જાઉં છું અને તમારા ઉપર અધિક સ્નેહ ઉપજે છે. અહિં અમને આન છે છતાં તમને મળવાની ખુખ હાંશ છે. રાણી ! તમને મળશું ત્યારે અમે તમને અમારી બધી આત્મકથા કહીશું.
,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદ્રરાજાએ એકવિશ્વાસુ કાસદને તૈયાર કર્યાં અને તેને ફાઇ ન જાણે તે રીતે એક કાગળ મંત્રીને અને એક કાગળ ગુણાવળીને આપવાનું કહી આભા નગરી મેકચે.
કાસદ આભાપુરી ગયા તે સૌ પ્રથમ મંત્રીને મળ્યે અને ત્યારબાદ છૂપીરીતે ગુણાવલીને મન્યે.
કાગળ વાંચતાં ગુણાવલીનાં હું ના પાર ન રહ્યો. તે ગાંડી ઘેલી થઈ ગઈ. જાણે સાક્ષાત્ પોતાના પતિ હોય તેમ તે કાગળને તેણે ચૂમ્યા અને છાતી સરસે ચાંપ્ય અને વારેઘડી વાંચ્યા. કૂકડાપણું ટળી પતિ ચંદ્રરાજા થયા છે તે જાણ્યું ત્યારે તા તે ખુબ નાચી. આવેલ સદેશ વાહકના ખા વૃત્તાંત સાંભળી તેના વેવાં ખડાં થયાં. તેણે તેને ખુખ સત્કાર કર્યાં. અને તેને કહ્યું ૮ ભાઈ ! રાજાની વિમાતા વીરમતી ભયંકર છે માટે તમે કેાઇને અહિં કાંઇ કહેશે નહિ કે ચંદ્રરાજા ફૂંકડો મટી મનુષ્ય થયા છે. કાસદે ' આ બધું હું જાણું છું અને કેઈને નહિં કહ્યું. ' કહી ગુણાવલીથી સત્કાર પામી કેઇ ન જાણે તે રીતે આભાનગરી છેડી ચાલતા થા.
>
For Private And Personal Use Only