________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચક્રરાજાનું ચરિત્ર
૨૮૧
'
સિંહુલરાજ કે હિંસક મંત્રી કાંઇપણ ઉત્તર આપી શકયા નહિ આથી ચંદ્રકુમાર ખેલ્યા. રાજા ! અવગુણુ કરનારને અવગુણ કરવા તે તેા દુનીયાને સ્વભાવ છે. પણ અવગુણુ કરના રના પણ ગુણુ કરવેા તેમાંજ વડાઇ છે. કેાઢીયા પુત્રથી સિ ́હલરાજ દુ:ખી છે તે જીવતા મરેલા જેવા છેજ. તેને મારી શુ વધુ લાભ લેવા છે ? એ બિચારા શુ કરે ? એ તે નિમિત્ત માત્ર છે. સૌને સૌનુ ભોગવવુ પડે છે, '
આ બધુ ચાલતુ હતુ ત્યાં પ્રેમલા રાજસભામાં આવી અને તે પણ ખેલી ‘ પિતા ! તેએા વધ ન કરે. અપકારીને પણ ઉપકારીથી આપણે જીતવા જોઇએ. જો તેમણે આ ન કર્યું. હાત તે હું જગતમાં આવી કેમ ખનત ?’ પ્રેમલાએ સ સમક્ષ ચદ્રકુમારના પગ ધોયા અને તે પાણી કુષ્ઠિ કનકધ્વજ ઉપર છાંટયું. કનકધ્વજને કાઢ તત્કાળ ગયે! અને આકાશમાં દેવવાણી ગઈ ‘ચંદ્રકુમારની તીર્થભક્તિથી અમે પ્રસન્ન છીએ તેનુ પગલે પગલે કલ્યાણુ છે અને તેનેાકેાઇ વાળ વાંકે નહિ કરી શકે.' સિંહુલરાજ વિગેરેએ મકરધ્વજ અને ચદ્રકુમારને પગે પડી માફી માગી.
મકરધ્વજ રાજાએ સૌને વિતાન આપ્યુ. કનકરથ હિંસક વિગેરે સૌએ ચદ્રકુમારને મહા ઉપકારી માન્યા અને તે બધા વારંવાર તેને નમી પેાતાને દેશ ગયા.
હવે ચંદ્રરાન્ત વિમલાપુરીમાં પ્રેમલાના પ્રેમમાં લીન થયા. તેમને દુઃખના દીવસે સ્વપ્ન જેવા અન્યા. રાજાએ આપેલા પેાતાના આવાસે તે સુખપૂર્વક કાળ પસાર કરવા લાગ્યા.
For Private And Personal Use Only