________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાનુ' ચરિત્ર
૨૭૭
પાતાના અવિચારીપણા માટે શરમ ઉપજી. પ્રેમલાની તેણે ક્ષમા માગી. આ પછી ચંદ્રકુમાર તથા પ્રેમલાની જોડી દુનીયામાં અજોડ પ્રીતિપાત્ર મનાઇ. પ્રેમલા અને ચદ્રકુમારે જેવું દુઃખ ભગવ્યું હતુ. તેવું સુખ મેળવ્યુ. સેાળ વર્ષના વિરહ તેમણે સમાન્યે અને સંસાર સુખ ભાગછ્યું.
(૫)
આનંદના પુર સ્હેજ સમ્યાં એટલે મકરધ્વજ રાજાએ ચંદ્રરાજાને કહ્યું ‘ રાજન ! સેાળ વર્ષે પણ અમે તમારી નગરીના પત્તો ન મેળવી શકયા તે તમે કઇ રીતે એક રાતમાં અહિ આવ્યા હતા ? અને પાછા કઈરીતે ગયા ? તમે શાથી કુકડા થયા ? તે વાત જો કે અમે ભિન્ન ભિન્ન રીતે ઘણી સાંભળી છે પણુ આપજ આપના મઢે સ્પષ્ટ કહેા.
6
ચદ્રકુમાર ઓલ્યા ‘ રાજન્ ! દુઃખ કથાને સંભાળવાથી દુ:ખ તાજી થાય છે છતાં તમારી સાંભળવાની ઇચ્છાજ હાય તે કહું. • મારી એરમાન માતા વીરમતી વિદ્યાવત છે. તે અને મારી પ્રથમની સ્રી ગુણાવલી મન્ને આંખા ઉપર બેસી અહિં આવવા તૈયાર થયાં. હુ છુપીરીતે આ વાત સાંભળી તે આંખામાં ભરાયા. આંખે ઉડયે અને ચાર ઘડીમાં અહિં આવ્યા. તે એ સાસુ વહુ આંખા ઉપરથી ઉતરી આગળ ચાલ્યાં એટલે હું પણ પાછળ ચાલ્યા. ત્યાં હિંસક મંત્રીના માણસાએ મને પકડયે અને પ્રેમલા સાથે ભાડે પરણાવવાનું કબૂલ કરાવ્યુ . પરણતાં પરણતાં મે સમસ્યા દ્વારા મારી ઓળખાણુ આપી. હું ખાનું કાઢી પ્રેમલાથી છટકયા અને તેજ આંખાંમાં ફ્રી ભરાઈ આભાપુરી પહાંચ્યા. રાજન્ ! આ વાત પ્રગટ થઇ એટલે
For Private And Personal Use Only