________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
se
કથાસાબર
જળ પાપને દૂર કરનારૂ મહિમાવંતુ ગણાયું. આ પછી સુરજકુંડમાં ફ્રી સ્નાન કરી પ્રેમલા અને ચંદ્ર રાજાએ ઋષભદેવ ભગવંતની અતિ ભાવથી ભક્તિ કરી અને એ તી ને પેાતાને જીવિતદાન આપનાર માની તેની ભક્તિમાં હુંમેશાં ચંદ્ર તલ્લીન થયા.
(૪)
પ્રેમલા અને ચદ્રકુમાર આન પામતાં ગિરિરાજથી હેટાં ઉતર્યો પણ તે પહેલાં તે વિમળાપુરીમાં ઠેર ઠેર વાત પ્રસરી ગઈ હતી કે તીર્થના પ્રભાવથી કુકડા મટી ચંદ્રરાજા થયેલ છે. તેથી જ્યારે પ્રેમલા અને ચદ્રકુમાર તળેટીએ આવ્યા ત્યારે રાજા, નગરના બધા લેાકે, નટા અને સામતા વિગેરે વાજિંત્રા સાથે તેમનું સ્વાગત કરવા હાજર હતા. ચદ્રકુમારનુ ભવ્ય સામૈયું થયું. તેમના આનંદથી મકરધ્વજ રાજાએ ભવ્ય નગરપ્રવેશ કરાવ્યેા.
રાજાએ અને ચદ્રકુમારે યાચકને ખુખ છૂટે હાથે દાન આપ્યું. ઠેર ઠેર વિમાપુરીમાં આનંદ મંગળ ઉજવાયા.
શિવકુમાર નટ શિવાળા અને કુટની સેવા કરવા રોકાયેલા સામતાના હ ન માટે. તેમને તેમણે કરેલા પ્રયત્ન સફળ લાગ્યા. મકરધ્વજ રાજાએ અને પ્રેમલાએ દેવની પેઠે નટ અને સામતાને પેાતાના મહાઉપકારી માન્યા. કુટનુ મનુષ્યપણુ થવાથી વિમળાપુરીમાં તી ઉપરની ભક્તિ અનહદ વધી અને સુરજકુંડના મહિમા પણ જગતમાં મુખ વિસ્તર્યાં.
પ્રેમલા સાચી ઠરી તેનું કલંક ઉતર્યું... મકરધ્વજ રાજાને
For Private And Personal Use Only