________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચ'દરાજાનુ' રિત્ર
૨૭૭
પાસે આવી. કુંડના કાંઠે એસી ખેાળામાં કુકુટને લઈ ગિરિરાજનાં ચે! ખતાવતી હતી તે વખતે કુટને અચાનક વૈરાગ્ય જાગ્યે.
પ્રમદા ને પખી થઈ નિશિ વાસર ક્રિમ જાય દેખી ફોગટ ગુરવું ચિત્યુ. કિમપિ ન થાય.
મને તિચ અને સેાળ વર્ષ થયાં છતાં હું તિર્યંચ મટી માનવ ન થયા. હું. આમ કયાં સુધી દેખીને દાઝયા કરીશ. પ્રેમલા મળી પણ પક્ષિપણામાં રહી તેનુ અને મારૂ શુ સાક છે? ખરેખર પ્રેમ એક બીજાના પરસ્પર ગમે તેટલા હોય પણ દુ:ખ તે માણસને પેાતાનેજ ભાગવવુ પડે છે. બધી માયા સ્વાર્થીની છે. સગાં વ્હાલાં બધાં સ્વાથી છે. આ જીવન જીવવાથી શું લાભ છે ? આ પછી કુકડાએ આત્મઘાતના વિચાર કર્યાં અને તે તું પ્રેમલાના હાથમાંથી છટકી કુંડમાં પડયા.
પ્રેમલા ગભરાઇ મચાવેા ખચાવાની બુમેા પાડી તે પણુ કુકુટની પાછળ કુંડમાં પડી અને પક્ષિને પકડવા જતાં વીરમતીએ તેના ગળામાં ખધેલા દ્વારા તેના હાથમાં આવ્ય દ્વારા જીણુ હાવાથી તે ખેંચતાં તુટયે કે તુ કુકડા મટી સાચા ચદ્રરાજા થયે. સખીયે એક પછી એક પ્રેમલાની પાછળ કુંડમાં પડી હતી પણ જ્યારે તેમણે કુંડમાં ચદ્રકુમારને દેખ્યા એટલે તે બધી લજવાણી. તે ખેાલી અહાહા! આ તા ચંદ્રરાજા.
ગિરિરાજના અધિષ્ઠાપદ દેવાએ ચંદ્રરાજા ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. ચદ્રરાજાથી તી ને મહિમા વધ્યા, સુરજકુંડનુ
For Private And Personal Use Only