________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાનું ચરિત્ર
૨૭૫ તેમે ન મળ્યાં હતા તે બનતજ નહિ. આથી હું તેની પાસે જવા ઈચ્છું છું. તમે મારા ઘણા ઉપકારી છે બાકી હું તમારા ઉપકારને કેમ ભુલું?
શિવમાળા બેલી “રાજન ! સારૂં હું તમારી ઈચ્છા છે તે ચાર માસ માટે તમને પ્રેમલાને સેંપું છું. મને પણ આનંદ થાય છે કે અમારી કરેલી ચાકરી આજે સફળ થઈ.”
શિવકુમારે કુર્કટનું પાંજરું રાજાને આપ્યું અને કહ્યું રાજન્ આ સામાન્ય પક્ષિ ન સમજશે તે અમારે રાજા છે. તમારા ત્યાં તેનું કલ્યાણ થાઓ અને તમારું પણ કલ્યાણ થાઓ.”
રાજાએ તે કુર્કટ પ્રેમલાને સેં .
સુણ પંખી તુજ નગર કે ભૂપતિ મુજ વાલમ પણ મેં દ્રમક દષ્ટાન્ને હાથે આવ્યો ગમિઓ કરે નેહ જગમાં સાહિલે પણ દેહિલે નિરવહ
કુકુંદ! તું આભાને રાજકુટુંબમાં રહ્યો છે. મારા પતિ ચંદ્રરાજા છે. તારો રાજા રૂપાળે કળાવાન પણ શું એ નિર્દય છે કે મને પરણે સેળ વર્ષ થયાં છતાં તે મને યાદ પણ નથી કરતે ? મેટા માણસ તે સામાન્ય સનેહને પણ પાળે છતાં તે તે બધા વચ્ચે મને પર છે છતાં કાયર થઈ ચાલી નીકળે અને કાગળ પણ નથી લખતે? કુર્કટ ! મારું મન તે આભા પહેચવા ઘણું તલસે છે પણ હું ત્યાં જાઉં શી રીતે ? વળી મારા આ વિરડની કથા એ કેણું પરોપકારી છે કે જે જઈને તેને કહે. કુર્કટ ! તે રાજકુળમાં
For Private And Personal Use Only