________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
ખોટું છે? તમારે અમારા ઉપર ભાવ છે તે અમારે બીજે જવાની શી જરૂર છે? - મકરધ્વજ રાજાએ કહ્યું “સુખેથી ચારમાસ રહે અમને આનંદ રહેશે. પણ મારી એક વિનતિ માનશે. આ કુટ મારી પુત્રી પ્રેમલાના પતિના ઘરને છે. પતિને જંખતાં તેણે સેળ વર્ષ કાઢયાં છે. તેને આ પક્ષિ ચાર માસ પુરતે આપ તે તે તેને રમાડી કાંઈક સંતેષ પામે.”
નટરાજે કહ્યું “એને જવાબ વિચારી કાલે આપીશ.”
નટરાજ આવાસે આવ્યું અને શિવમાળને રાજાની માગણી કહીં. આ સાંભળી કુર્કીટ ખુબ આનંદ પામે તેને તે ભાવતું હતું અને વૈધે કીધું તેના જેવું થતું હતું. શિવાળા સમજી ગઈ કે કુર્કટ અહિં રહેવા માગતો નથી તેથી તે તેની ભાષામાં બોલી “નાથ ! અમે આપને ઘણું ઘણું સાચવ્યા છે. તમારા કાજે માર્ગમાં કેઇના ઝઘડા હેર્યા છે અને હૃદયથી જરાપણ વિસારે પાડયા નથી છતાં કેમ અચાનક તમને અમાશથી છૂટા થવાનું મન થાય છે.”
કુર્કટે પ્રેમલાને કહ્યું એ નગરના રાવની, છે પુત્રી ગુણવંત નટક એહનો, કહું તુજને હું કંત એ માટે પંખી ર્યો મુજને જે વિમાત.
ભેળી બાળા ! તું મનમાં દુઃખ ન લાવ. હું તારે એશિંગણ છું તે મને જીવતદાન આપ્યું છે. હૃદયના પેઠે સાચવ્યું છે. પણ આ પ્રેમલા મારી સોળ ષષ પહેલાંની પરખેતર સ્ત્રી છે. તેના કારણે જ મારા ઉપર વિમાતા વીરમતી ખીજાઈ અને મને પક્ષિ બનાવ્યું છે. મારે અને એને સંયોગ
For Private And Personal Use Only