________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૨
કથાસાગર
કરે છે તે જોવા પધારે. સંભવ છે કે તેની પાસેથી આભા નરેશની પણ કેટલીક વિગત મળે.
પ્રેમલા આ સાંભળી આનંદ પામી. સખિઓ સાથે પરવારી રાજસભા તરફ ચાલી.
કુર્કટે વિમલાપુરીના પરિસરમાં પેસતાંજ જ્યાં આવ્યો ઉભે રહ્યો હતે તે જગ્યા ઓળખી, પછી કનકરથને ઉતારે જે અને જ્યાં પ્રેમલા સાથે હાથ મેળા કર્યો હતે તે જગ્યા પણ જોઈ. કુકડે તેના પક્ષિપણુનું દુઃખ ભૂલે. તે આનંદથી નાચી ઉઠયે અને મનમાં બે. “વિમાતા વીરમતી તારું કલ્યાણ થજે. તેં મને જે કુકડે ન બનાવ્યું હેત અને નર્ટને ન પે હેત તે આ નગરને હું જેવત શી રીતે ?”
નટમંડળ ફરતું ફરતું રાજસભામાં આવ્યું અને રાજાને નમી આજ્ઞા લઈ નાટક કરવા માંડયું. ચેકમાં વચ્ચે વચ્ચે વાંસ રાખે દેરડાં બાંધ્યાં. શિવમાળા સુંદર વસ્ત્રો પહેરી વાંસ નીચે ઉભી રહી. સૌ પ્રથમ તે પુષ્પના ઢગલા ઉપર મુકેલા પાંજરામાં રહેલ કુકુંદરાજાને નમી અને તે પછી સડસડ કરતી વાંસ ઉપર ચડી તેણે અનેક કળાઓ બતાવી. લેકેનું ચિત્ત તે વાંસની કળાઓ જેવામાં તલ્લીન બન્યું પણ પ્રેમલાનું ચિત્ત તે પાંજરા અને કુટ ઉપરજ ચુંટયું. કુર્કટ પણ પ્રેમલાને જોતાં તુર્ત તેને ઓળખી ગયે અને કુદાકુદ કરવા માંડ. ખેલ પુરો થતાં શિવમાળાને અનેક ભેટે પ્રજા જનેએ આપી.
શિવમાળાએ બધી ભેટ કુર્કટ સમક્ષ ધરી તેને તે પગે
For Private And Personal Use Only