________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭
કથાસાગર
વિરહિણીના દુ:ખની તમને શી ખબર પડે ? પૂર્વ ભવે કેઇના વિરહ પાડેલા ત્યારે તેા તમારે પિક્ષ થવું પડયું અને હવે પણ શામાટે આવા વિરહ પાડી
છે ?’
લીલાવતી વધુ ખેલે તે પહેલાં તા કુકુટ તરફડવા લાગ્યા અને વિહ્વળ ખની મૂર્છા પામ્યા. લીલાવતી ચમકી આ શું થયું ? તે એલી. ‘પિક્ષ ! તમને મારેા ખેલ કેમ આટલે બધા આકરા લાગ્યા ? મારા કરતાં પણ શુ તમે વધુ વિરહી છે કે કેમ ?'
પિક્ષએ નખથી લખી પેાતાની આત્મ કથા જણાવી કહ્યુ * લીલાવતી ! તારા પિત તા પરદેશ ગયેલા કાલે પાછે ફરશે પણ મારી ગુણાવળીનું શું થશે? અમે વિખુટાં પડેલાં કયારે મળશું તેનુ થેાડું જ લેખું છે? દુ:ખ તારે વધુ છે કે મારે ? મારી નાર મારા પ્રત્યે ખુબ ઘેલો છે. છતાં મારે છેાડવી પડી છે, તેનુ શું ?’
લીલાવતી કુટની વાત સાંભળી ધીરજ પામી અને મેલી. ‘ ભાઈ ! તું ધીરજ ધર કાલે સૌ સારાં વાનાં થશે. તારૂ પક્ષિપણું ટળે ત્યારે મને તું જરૂર યાદ કરજે. હું તારી આજથી મહેન છું અને તું મારેા ભાઈ છે. ’
કુટે આ વાત કબુલ કરી એટલે લીલાવતીએ કુ ટ મંત્રીને પાછે સોંપ્યા. મત્રીએ કુકુટ સહિત પાંજરૂ નાટ કીયાઓને આપ્યું.
આ પછી નાટકીયાએ અનેક ભેટ લઇ પતનપુરથી ફરતા ફરતા આભાપુરી છેોડયા પછી ખરાખર નવવર્ષે વિમલાપુરી આવ્યા.
For Private And Personal Use Only