________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંદરાજાનું ચરિત્ર
૨૯ લીલાધર આ શબ્દ સાંભળતાંજ ઘડી પલાણી પરદેશ ઉપડી ગયે.
લીલાવતીએ આ વાત પિતાના પિતા મંત્રીને કહી અને તે રોતાં રેતાં બેલી “પિતાજી! મારે મન છેવટે કુકડે થયે. આ દુશ્મન મને શોધી આપે અને મને સેપે.”
મંત્રીએ તપાસ કરી તે નટ મંડળ પાસે રહેલે કુકડે બેલેલે જણા. પણ તેમની પાસેથી તે કુકડ લેવે તેને અશકય લાગે. કેમકે તે નટ દ્ધિવંત હતા. સામંત વિગે-- રેના સિન્યા ! હતા અને પરદેશી હતા. તેથી તેણે માત્ર તેમની પાસે એટલીજ માગણું કરી કે “નટરાજ ! મારે તમારો કુકડે સદા માટે નથી જોઈતે પણ ક્ષણભર મારી પુત્રીને રમવા આપ. તમને મારો ભરોંસે પડે તે માટે તેના બદલામાં હું મારા પુત્ર તમારે ત્યાં મુકુ છું. હું તમને કુર્કટ આપે પછી તમે મને મારે પુત્ર પાછો આપજે. મારે અણુભૉસ ન રાખશે.” આ પછી શિવકુમારે પાંજરું મંત્રીને આપ્યું અને મંત્રીએ તે લીલાવતીને આપી કહ્યું. પુત્રિ ! કુર્કટને ઠપકો આપવો હોય તે ભલે આપજે પણ તેનું કંઈ વિરૂપ ન કરીશ. મેં પુત્ર મુકી આ કુર્કટ તને આપ્યો છે માટે આને થાપણ સમજજે.'
લીલાવતીને પાંજરૂ લેતાં તે કુર્કટ ઉપર દ્વેષ હતે પણ કુર્કટને જોતાં જ તેને દ્વેષ દૂર થા. તે કુર્કટ પ્રત્યે બેલી. “રૂપાળા કુર્કટ ! તમે ઉપરથી તે સુંદર દેખાઓ છે પણ અંદરથી સુંદરહેતતે મારી સાથે જરૂર ફેગટ વૈર ન બાંધત. તમે બોલવા એટલે મારો પતિ પરદેશ ગયે. હું વિરહિણી બની. પક્ષિરાજ !
For Private And Personal Use Only