________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૨
કથાસાગર
વવા માગે છે કેમ? પણ યાદ રાખ કે હું આજે તને જીવતે છેડવાની નથી.” કુકડે તરફડવા લાગ્યું. તેને લાગ્યું કે હવે હું બચીશ નહિ.
ગુણવળી વચ્ચે પડી અને વિનવણુ કરતી કહેવા લાગી માતા ! એને બિચારાને દાનની થોડી જ ખબર પડે છે. પાણી પીતાં કચેલું પડી ગયું લાગે છે. પૈસાના અથી નાટકીએ માન્યું કે મને એણે દાન આપ્યું. એ બિચારે દાનમાં શું સમજે છે ?”
ગુણવળીએ માંડમાંડ રમતી પાસેથી કુકડાને બચાવ્યા વીરમતી “ફરી આવી ભૂલ કરી તે મર્યો સમજજે' કહી ધમકાવતી પિતાના આવાસે ગઈ.
(૩) ત્રીજા દિવસે પણ નાટકીયાએ નાટક આરંહ્યું. થા યે હૈ થવા માંડયું. આ વખતે કુકડે શિવમાળાને કહ્યું. “હે બાળા! તું પક્ષની ભાષા સારી રીતે જાણે છે તેથી હું તને મારી વાત કહું છું હું પિતે ચંદ્ર રાજા છું મને રમતીએ કુકડે બના
વ્યા છે. આ નાટકમાં તું વીરમતીને પ્રસન્ન કરી મને ભેટમાં માગી લેજે. પંસાને લેભ તું રખે રાખતી. હું તારી પાસે આવીશ પછી હું મારી બધી આપવીતી કહીશ.”
શિવાળાએ આ બધી વાત તેના પિતા શિવકુમારને કહી. નાટક પુરૂં થતાં શિવકુમાર ભલા ભલા કહેતે વીરમતીની પ્રશંસા કરવા લાગ્યા. વીરમતો હવે આનંદ પામી અને બોલી માગ માગ, માગે તે આપું.”
શિવકુમારે કહ્યું “એમજ છે તે મારી પુત્રીને રમવા
For Private And Personal Use Only